Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૂરે થતાં જ્યારે તે તેને એ રૂપે જ બહાર કહાડવા તૈયાર થાય છે, તે તે એ ગેળાને એ રૂપે ત્યાંથી કહાડી શકતો નથી. કેમકે તે ત્યાં મૂકતાં જ માખણની જેમ ગળી જાય છે, અને પીગળી જાય છે. એવી અધિક ઉષ્ણતા તે ઉષ્ણવેદનાવાળા નારકમાં છે. આ દૃષ્ટાંતને પુષ્ટ કરવા માટે બીજુ દષ્ટાન્ત આપતાં સૂત્રકાર કહે છે કે “ હા નામg a wત્તમાત” જેમ કોઈ મદોન્મત્ત હાથી હોય, માતંગ શબ્દથી અહિયા ચંડાલ ગ્રહણ કરવાનો નથી. પરંતુ “કરે? કુંજર કહેતાં ગજ હાથીજ ગ્રહણ કરાય છે. એ વાત બતાવવા માટે જ કુંજર શબ્દને પ્રચાર કરવામાં આવેલ છે. કેમકે માતંગ ચડાળને પણ કહેવામાં આવે છે. અને તે મત્ત માતંગ “દિશાને ૬૦ સાઈઠ વર્ષને હોય અને જ્યારે તે “ઢમ સરગ શાસ્ત્રમચંfક વા’ પહેલા શરદૂ કાળ સમયમાં અર્થાત્ આસો મહિનામાં અહિયાં ઋતુ શબ્દથી સૂર્ય તુ ગ્રહણ થાય છે. અને તે સૂર્ય ઋતુ બબે માસની હોય છે. જેમકે “આંતરિશા એક માસના અંતરથી બીજા મહીનામાં એક તુ પૂરી થાય છે. અહિંયા પ્રાવૃત્ ઋતુને પહેલી માનવામાં આવેલ છે. તે પ્રાવૃત્ ઋતુ એક જેઠ માસને છોડીને બીજા અષાઢ માસમાં પૂરી થાય છે. અર્થાત્ જેઠ અને અષાઢ બે માસની પ્રવૃઢ
તુ, બીજી શ્રાવણ અને ભાદરવામાં વર્ષાઋતુ, ત્રીજી આસો અને કાર્તિક એ બે માસમાં શરદૂ ઋતુ, જેથી માગશર અને પોષ માસમાં હેમન્ત ઋતુ, પાંચમી મહા અને ફાગણ માસમાં વસન્ત ઋતુ, અને છઠી ચૈત્ર વૈશાખ માસમાં ગ્રીષ્મ ઋતુ હોય છે. કહ્યું પણ છે કે “Tષણવાનારો” અથવા “ગ્રામ નિરાધાસ્ટરમચંતિવા' નિદાઘ ગ્રીષ્મ ઋતુના ચરમ કહેતાં અન્તિમ સમય અર્થાત્ જેઠ મહિનામાં ૧૩વ્હાલમ તાપથી તપીને સૂર્યના તીણ તડકાથી પરાભવ પામીને “તષ્ઠામિg' તરફથી વ્યાકુળ થઈ જાય છે. ત્યારે તે પોતાની ઈચ્છાથી પાણીની શેધ કરતાં કરતાં આમ તેમ ફરવા મંડે છે. આમ તેમ ફરતાં ફરતાં, તે હાથી કે જે જંગલમાં લાગેલ આગને લીધે ખૂબજ તપાય માન થયેલ છે, પીડા પામ્યા છે, જેને કોઈ પણ પ્રકારે ચેન પડતું નથી જેના “શિg' ગળું અને તાળવું અને સૂકાઈ ગયા હોય, અને “વિવાહિg અસાધારણ તરસની વેદનાથી જે વારંવાર તડફડતો રહે છે, “કુદવસે શારીરિક સ્થિરતા અને માનસિક સ્થિરતા વિનાને બની ગયો હોય, અને તેથી જ જેનું શરીર વિતે' પિતાના ભારને વહન કરવામાં ગ્લાનીને અનુભવ કરવા લાગ્યું હોય, તે અવસ્થામાં જ્યારે “gi મદં પુરનિં ' એક મોટી પુષ્કરિણીને અર્થાત સરોવરને “સહુ દેખે છે, કે જેના “Bોળ” ચાર ખૂણાઓ છે. “ક્ષમતી'
જીવાભિગમસૂત્ર
૯૪