Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે, આવા પ્રકારના સ્પર્શવાળા અથત કઠોર સ્પર્શવાળા હોય છે. “gવં નવ અરે સત્તના” આવા પ્રકારના કઠેર સ્પર્શવાળા બીજી પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીના નારકેના શરીરે હોય છે. તેમ સમજવું. એ સૂ. ૧૮ છે
નારક જીવોં કે ઉચ્છવાસ આદિકા નિરુપણ હવે સૂત્રકાર નારક જીવન ઉચ્છવાસ વિગેરેનું કથન કરે છે. 'इमीसे गं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं केरिसया पोग्गला त्या
ટીકાથ–ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું કે “રૂની નં મને ! રયામાણ પુઢવી” હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીને “જે રૂચા ” નૈરયિકેને
રિયા રાજા' કેવા પ્રકારના પુદ્ગલ “રાસરચા પરિમંતિ’ ઉચ્છવાસ પણાથી એટલે કે શ્વાસોચ્છવાસ રૂપે પરિણમે છે ? અર્થાત્ કેવા પ્રકારના પગલે નારકજીના શ્વાસોચ્છવાસ પણુથી પરિણમે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ોમા ! પાત્રા ળિ નાવ અમળાના? હે ગતમ! જે પુદ્ગલે અનિષ્ટ યાવત્ અકાંત, અપ્રિય, અશુભ, અમને અને અમનેમ કે જેને ગ્રહણ કરવાની ઈચ્છા મનમાં પણ હોતી નથી. એવા પુદ્ગલે જ નારક એના શ્વાસે છવાસ રૂપે પરિણમે છે. જે ઈષ્ટ નહોય તેવા પુદ્ગલે અનિષ્ટ કહેવાય છે. અને તે અનિષ્ટ પણ બધાનેજ અનિષ્ટ હોય તેમ બનતું નથી કેમકે રૂચિની વિચિત્રતાથી અનિષ્ટ વસ્તુ પણ કેટલાકને ઇષ્ટ હોય તેમ દેખવામાં આવે છે. જેથી તે પગલે એવા હોતા નથી એ વાત સ્પષ્ટ કરવા માટે “કાન્ત’ આ પદને પ્રયોગ કરવામાં આવેલ છે. તે પુદ્ગલે કે જે નારક જીવોના શ્વાસોચ્છવાસ પણુથી પરિણમે છે. તે એવા અનિષ્ટ હેતા નથી કે કઈ કઈ નારક અને ઈષ્ટ અભિલષિત પણ હોય, કેમકે તે સર્વથા અકાંત હોય છે. તેથી તે પુગલે અનિષ્ટ જ હોય છે. તે પણ જે આના પર એમ કહેવામાં આવે કે જે કોઈ પદાર્થ અકાન્ત૫ણ હોય છે, તે પણ કઈ કઈ જીવોને રૂચ હોય તેમ જોવામાં આવે છે જેમકે શકરને અકાન્ત એવી વિષ્ટા રૂચિકર હોય છે. તે કેઈ અહિયાં એવી કલ્પના ન કરીલે એટલા માટે “કવિ એ પદને પ્રયોગ કરવામાં આવેલ છે. આવા પ્રકારના આ અશુભ, યાવત્ અમનેડમ એવા પુદ્ગલે નારકજીના શ્વાસોચ્છવાસ પણાથી પરિણમે છે. જો કે આ બધા શબ્દો સમાન અર્થ વાળા છે, તે પણ તેને સ્વતંત્ર પણાથી અહિંયાં જે પ્રયોગ કરવામાં આવ્યો છે, તેનું કારણ જુદા જુદા દેશના
જીવાભિગમસૂત્ર
૭૯