Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મેળવવાથી નીચેની પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ઘનેાધિના અધસ્તન ચરમાન્તનું અ ંતર અયાવીસ હજાર ાજન અધિક એક લાખ યેાજનનુથઇ જાય છે. Ill
આ અંતર સબંધી પ્રકરણ કયાં સુધી કહેવું ોઇએ ? તે સબધમાં સૂત્રકાર ‘જ્ઞાવ’ ઇત્યાદિ સૂત્ર દ્વારા કહે છે. ‘જ્ઞાવ’ યાવત્ અહિંયા યાવપદથી ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વીયેાના ઘનવાત, તનુવાત અને અવકાશાન્તર સંબંધી સૂત્રેાના સંગ્રહ કરવા જોઈએ, તે સૂત્રેાના ઉપરિતન, અધસ્તન ચરમાન્ત નું અંતર અસખ્યાત શતસહસ્ર ચેાજને નુ થાય છે. એ પ્રમાણે વ્યાખ્યાન સમજી લેવુ' તેમાં અધઃસપ્તમીમાં આવેલ અવકાશાન્તર ના અધસ્તન ચરમાંતનું અંતર સૂત્ર સૂત્રકાર સ્વય' બતાવે છે.‘દ્દે સત્તમાદ્ îમંતે ! ' ઇત્યાદિ
ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે મદ્દે સત્તમાર્ ♥ મંત્તે ! પુત્ત્વો હે ભગવન્ આ અધઃ સપ્તમી પૃથ્વીના ‘સરિત્ઝાઓ રમંતાગો' ઉપરના ચરમાન્તથી જીવાતંતÆ ટ્વિસ્ટે રશ્મિને' અવકાશાન્તરનુ' નીચેનું ચરમાન્ત ‘વચ' વાહા અંતરે વળત્તે' અખધાથી કેટલા આંતરપર આવેલુ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે નોચમા !' હે ગૌતમ ! સંલગ્રાફ નોચન ચલન્દ્રસારૂં' અસખ્યાત લાખ ચેાજન અમાધાથી અતર કહેવામાં આાવેલ છે. તેના આલાપકના પ્રકાર આ નીચે પ્રમાણે છે.
ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી તેનાજ નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! વાલુકાપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી લઈને તેનાજ નીચેના ચરમાન્ત સુધી એક લાખ અઠયાવીસ હજાર ચાજનનુ... અંતર કહ્યું છે. કેમકે વાલુકાપ્રભા પૃથ્વીની પહે ળાઈ એક લાખ અઠયાવીસ હજાર યેાજન કહેવામાં આવી છે. હે ભગવન્ વાલુકાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ધનેાદધિની ઉપરના ચરમાન્ડ કેટલા અંતર પર આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે આ પણ એક લાખ અઠયાવીસ હજાર ચૈાજનના અંતર પર છે. કેમકે વાલુકાપ્રભા ની નીચેને ચરમાન્ત અને ઘનાદધિની ઉપરના ચરમાંત પરસ્પર મળેલા હાવાથી વાલુકાપ્રભાના માહત્યની ખરાખરનું પ્રમાણ કહેલ છે, ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવન્ વાલુકાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનેદધિને નીચેના જે ચરમાન્ત છે, તેનુ કેટલુ' અંતર કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! પૂર્વોક્તનિયમ અનુસાર ત્રીજી પૃથ્વીની એક લાખ અઠયાવીસ હજાર યેાજનની વિશાળતામાં ધનધિની વીસ હજાર ાજનની વિશાળતા મેળવવાથી આ અંતર મળી આવે છે, કે વાલુકાપ્રભાની ઉપરના
જીવાભિગમસૂત્ર
૪૧