Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'पंकप्पभाए णं भते ! पुढवीए वीसुत्तर जोयणसयसहस्स बाहल्लाए उवरिं hari ओगाहिता हेट्टा केवइयं वज्जित्ता मज्ज्ञे केवइए केवइया णिरयावास सयसहस्सा पण्णत्ता गोयमा ! पंकल्पभाए णं पुढवीए वीसुत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एवं जोयणसय सहस्स ओगाहित्ता हेट्टा वि एवं जोयणसहस्स' वज्जित्ता मज्झे अट्ठारसुत्तरे जोयणसय सहस्से एत्थ णं पंकप्पभा पुढवीए रइयाणं दस निरयावास सय सहस्सा भवतीति मक्खाय' हे भगवन् એક લાખ વીસ હજાર ાજનની વિશાળતાવાળી પકપ્રભા પૃથ્વીની ઉપર અને નીચે કેટલા હજાર ચેાજન ક્ષેત્રને છેડીને વચલા ભાગમાં કેટલા નરકા વાસે છે? હે ગૌતમ ! એક લાખ વીસ હજાર ચેાજનની વિશાળતાવાળી પક પ્રભા પૃથ્વીની ઉપર અને નીચેના એક એક હજાર ચેાજનના ક્ષેત્રને છેડીને વચલા એક લાખ અઢાર હજાર ચૈાજન ક્ષેત્રમાં પકપ્રભાના નૈયિકાના દસ લાખ નરકાવાસે છે. ‘તેળળવા ગાવ અમુદ્દા ગણુ તૈયળા' આ નરકે યાવત્ અશુભ છે. અને આ નરકામાં મહા અશાતા રૂપ વેદના રહેલ છે.
ધૂમઘ્યમાર્ળ મંતે ! પુથ્વી' ઇત્યાદિ ધૂમપ્રભા પૃથ્વીની વિશાળતા એક લાખ અઢાર હજાર ચેાજનની છે. તેમાંથી ઉપર નીચેના એક એક હજાર ચેાજન ક્ષેત્રને છોડીને વચલા એક લાખ સેાળ હજાર ચાજનના ક્ષેત્રમાં ત્રણ લાખ નરક વાસે છે. તેમાં ધૂમપ્રભા પૃથ્વીના નૈયિકે રહે છે.
તમ:પ્રભા પૃથ્વીની વિશાળતા એક લાખ સેાળ હજાર ચેાજનની છે, તે પૈકી એક એક હજાર ઉપર નીચેના ક્ષેત્રને છેાડીને બાકીના વચમાના ક્ષેત્રમાં એક લાખ ચૌદ હજાર ચેાજન પ્રમાણ ક્ષેત્રમાં તમઃપ્રભા પૃથ્વીના નૈરિયકાના પાંચ કમ એક લાખ નરકાવાસે છે.
અધઃસપ્તમી પૃથ્વીની વિશાળતા એક લાખ આઠ હજાર ચૈાજનની છે. તેમાંથી ઉપર નીચેના સાડા બાવન સાડા બાવન હજાર ચેાજન પ્રમાણુવાળા ક્ષેત્રને છેાડીને વચલા ત્રણ હજાર ચાજનના ક્ષેત્રમાં પાંચ મહા નરકાવાસેા આવેલા છે. આ નરકાવાસે ઘણાજ વધારે વિશાળ છે. તેના નામેા આ પ્રમાણે છે. કાલ ૧, મહાકાલ ૨. રૌરવ ૩, મહારૌરવ ૪ અને અપ્રતિષ્ઠાન ૫, તે પૈકી અપ્રતિષ્ઠાન નામનું નરકાવાસ સૌની મધ્યમાં છે. પૃથ્વીયાના માહત્યના પરિમાણને તથા નરકાવાસના સ્થાનભૂત મધ્યભાગના પરિમાણને અને નરકા વાસાની સંખ્યાને બતાવવા વાળી આ નીચે આપેલ ચાર ગાથાઓ છે. ‘ગસીય' નન્નીસ' ઇત્યાદિ ॥ ૧ ॥ ‘અડુલત્તર' ચ સીલ' ઇત્યાદિ ॥ ૨ ॥ ‘અદ્ધત્તિવળ સસ્તા' ઈત્યાદિ ॥ ૩ ॥ ‘સીત્તાચ વીસા' ઇત્યાદિ ॥ ૪ ॥
આ ચારે ગાથાઓના અર્થ સ્પષ્ટ જ છે. તેમાં પહેલી ગથામાં સાતે
જીવાભિગમસૂત્ર
૫૨