Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
gઢવી સવગીર્દિ વિજ્ઞayદવા નો રેવ સગવવીવા વિનતા હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી પ્રાયઃ કરીને સઘળા જીવોએ કમશઃ છેડી છે. સઘળા જીએ એકી સાથે છેડી નથી. કેમકે તથા પ્રકાર નિમિત્તના અભાવથી એક કાળ માં સઘળા જી દ્વારા એ પૃથ્વીને ત્યાગ કરવો તે બની શકતું નથી. ન નાર રે સત્તના ! જે પ્રમાણે રતનપ્રભા પૃથ્વી સઘળા જીએ ક્રમ પૂર્વક છોડી છે, એકી સાથે બધાજ એ છેડી નથી. એ જ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વી, વાલુકાપ્રભા પૃથ્વી. પંકપ્રભા પૃથ્વી, ધૂમપ્રભા પૃથ્વી, તમ પ્રભા પૃથ્વી અને તમસ્તમાં પૃથ્વી પણ બધા જીએ કાળ કમથીજ છેડી છે, એકી સાથે છેડી નથી. તેમ સમજવું. આ વિષયમાં આલાપને પ્રકાર સ્વયં બનાવીને સમજી લે.
“મીરે જાળqમા પુરવીણ તવ મારા વિષુવા' હે ભગવદ્ આ રત્નપ્રભા પૃથ્વીમાં સઘળા પુદ્ગલે-કાકાશમાં રહેલા સઘળા પુદગલે કાળ કમથી પ્રવેશ્યા છે? કે તદભાવથી આ રત્નપ્રભા પૃથ્વી પણાથી પરિણત થયા છે ? અથવા એકી સાથે પ્રવેશ્યા છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “મારમી અચળcવમા ગુઢવી સાવ નો વિપુત્રા” હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં સઘળા લેકવતિ પુદ્ગલે કમ પૂર્વક પ્રવેશેલા છે. “જો રે સન્ન
mઢા વિ’ ત્યાં તેઓ બધા એકીસાથે પ્રવેશેલા નથી કેમકે જે એક સાથે સઘળા પુદ્ગલો રત્નપ્રભા પૃથ્વીમાં પ્રવેશેલા છે, એ વાત માની લેવામાં આવે પછી શર્કરપ્રભા વિગેરે પૃથ્વીમાં પુદ્ગલોને પ્રવેશ થયે તેમ માની શકાય તેમ નથી. તેથી એમજ માનવું જોઈએ કે બધાજ પુદ્ગલેને પ્રવેશ રત્નપ્રભા વિગેરે પૃથ્વીમાં કમથી જ થયેલ છે. અર્થાત્ કમકમથીજ સઘળા પુદગલો જગતના સ્વભાવની વિચિત્રપણાથી રત્નપ્રભા વિગેરેપણથી પરિણત થયેલ છે. “ નાવ હે રત્તમ રત્નપ્રભા પૃથ્વીના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી પર્ય-તમાં પણ સઘળા પુદ્ગલોને પ્રવેશ તેઓને તે તે પણથી પરિણમન કમથીજ થયેલ છે. યુગપત થયેલ નથી. તેમ સમજવું આ સંબંધમાં અલાપ પ્રકાર સ્વયં બનાવી સમજી લેવા જોઈએ. “માણે મતે ! રચાતામાં પુઢવી સવ વોહિં વિઝઢપુરવા' હે ભગવન ! આ રત્નપ્રભા પૃથ્વી બધા પુદ્ગલે એ કાલક્રમથી છોડી છે ? કે યુગપતુ એકી સાથે છેડી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે જોવામાં રૂમ ચqમr gઢવી.’ હે ગૌતમ આ રત્નપ્રભા પૃથ્વી કાળકમથીજ બધા દૂગલાએ છેડી છે. એકી સાથે છેડી નથી. કેમકે એકજ કાળમાં બધાજ મુદ્દગલેએ આ પૃથ્વીને છેડી છે, તેમ માનવામાં આવે તે પછી રત્નપ્રભા પૃથ્વીના સ્વરૂપને અભાવ પ્રાપ્ત થાય છે. પરંતુ એવું તો છે જ નહીં. કેમકે જગતનો સ્વભાવ શાશ્વત છે, આ વાત સ્વયં સૂત્રકાર હવે પછી કહેવાના છે, જીવાભિગમસૂત્ર
૩૦