Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તર—આવી શકા એ માટે ચેાગ્ય નથી કે દ્રવ્ય અને પર્યાય આ જુદા જુદા માન્યાનથી કેમકે સિદ્ધાંતકારોએ આમાં કથાચિત ભેદ અને અભેદાત્મકપણાંના સ્વીકાર કર્યાં છે, જો મા સિદ્ધાંત સ્વીકારવામાં ન આવે અને એકાન્ત પણાથી અર્થાત્ નિશ્ચિતપણાથી સર્વ પ્રકારથી તેમાં ભેદ જ માનવામાં આવે તે દ્રવ્યની કે પર્યાયની સત્તા સિદ્ધ થઈ શકતી નથી જે આ વાતને માને છે, કે દ્રવ્ય પર્યાયથી જુદું છે, તે તેના આ દ્રવ્યની સત્તા એ માટે ખનતી નથી કે તે નવા પુરાણા વિગેરે પર્યાયથી શૂન્ય આકાશ પુષ્પની જેમ પાંચાથી રહિત હાવાના કારણે અસત્ થઈ જાય છે અથવા માલપણા વિગેરે પર્યાયથી શૂન્ય વધ્યાસુતની માફક તે થઇ જાય છે પ્રમાણે દ્રવ્યથી ભિન્ન હોવાના કારણે વંધ્યાસુતમાં રહેલ ખાલપણા પર્યંચાની માફ્ક પર્યાયપણ અસત્ રૂપ થઈ જાય છે. એજ કહ્યું છે ‘દ્રવ્ય’વાવિદ્યુત, પર્યાયા: સૂયનિ તાઃ Fa कदा केन किं रूपा, द्रष्टा मानेन केन वा ॥ અર્થાત્ પર્યાય રહિત દ્રવ્ય અને દ્રવ્ય રહિત પર્યાય કાંઇ પણ કોઇએ કયારેય પણ કાઈ પણ પ્રમાણથી દેખ્યા છે ? ! ૧ !!
એજ
१ ॥
હવે આ કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે ‘સે તેરૃળ ગોયમા Ë સુપરૂ' આ કારણથી હું ગૌતમ ! હું એવુ કહુ છુ કે ‘ત' ચેન ગાય સિય ક્ષારચા' રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ શાશ્વત છે અને કથ`ચિત્ અશાશ્વત છે, ‘ટ્યું નાવ ઝદ્દે સત્તમા' । જે પ્રમાણેના નયની વિવક્ષા ના સ્વીકાર કરીને રત્નપ્રભા પૃથ્વીને શાશ્વત અશાશ્વત કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીથી લઇને સાતમી પૃથ્વીપર્યંન્તની સઘળી પથ્વીને પણ શાશ્વત અને અશાશ્વત નયવિવક્ષા પ્રમાણે કહેવી જોઈએ. આ સબંધમાં તેના આલાપકાના પ્રકાર સ્વયં' બનાવીને સમજી લેવા જોઇએ.
વિગેરે
શંકા—હે ભગવત્ જે વસ્તુ જેટલા સમય પન્ત રહે છે, તે એટલા સમય માટે શાશ્વત કહેવાય છે. જેમકે બીજા સિદ્ધાંતાએ આકપ સ્થાયી પૃથ્વીને શાશ્વત કહી છે. તે આમાં એવા સંશય થાય છે કે રત્નપ્રભા પૃથ્વી બધાજ કાળામાં રહેનારી હોવાથી શાશ્વત છે, અથવા અન્ય સિદ્ધાંતકારાના કથન પ્રમાણે કઈક કાલ સુધી સ્થાયી હાવાથી શાશ્વત છે ? તેથી આ શંકાને મનમાં ધારણ કરીને ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે ળ અંતે ચળળમા પુઢવી નાટકો વૈરિષદો' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વી કાળની અપેક્ષાએથી કેટલ કાળ સુધી સ્થાયીપણાથી રહે છે? આ શંકાના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “નોચમા ! ન ચાર્ ન પ્રાણી' હે ગૌમમ ! આ રત્નપ્રભા પૃથ્વી કયારે પણ ન હતી એવી વાત નથી અહિયા આ વાક્યમાં આવેલા નિષેધાર્યાંક એ નગ્ પ્રકૃત અર્થ પ્રગટ કરવા માટે આપ્યા
જીવાભિગમસૂત્ર
૩૨