Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેટલાક પ્રાણિયોનું “મંામાંસ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી તેમને વધ કરાય છે કેટલાંક પ્રાણીઓનો વધ તેમની “ચ” મેદ જે દેહની ચતુર્થ ધાતુ છે તેને પ્રાપ્ત કરવા માટે કરાય છે, કેટલાંક પ્રાણીઓને વધ તેમના “37” યકતને-પેટના જમણા ભાગમાં આવેલી માંસ ગ્રંથિને પ્રાપ્ત કરવા માટે કરાય છે, કેટલાંક પ્રાણીઓને વધ તેમના આંતરડામાં રહેલ માંસ વિશેષને પ્રાપ્ત કરવા માટે કરાય છે, કેટલાંક પ્રાણીઓનો વધ તેમનાં “શુદ્ધિા” માથાંમાંના મગજને પ્રાપ્ત કરવા માટે કરાય છે, કેટલાંક પ્રાણિઓને વધ તેમનાં “ફિ” હૃદય માંસ પિંડ કે જેને કાળજે કહે છે તેને પ્રાપ્ત કરવાને માટે કરાય છે, કેટલાક પ્રાણીઓને વધ તેમનાં “સંત” આંતરડાં પ્રાપ્ત કરવા માટે કરાય છે, કેટલાંક પ્રાણીઓને વધ તેમનાં “પર” પિત્તાશય પ્રાપ્ત કરવાને માટે કેટલાંક પ્રાણુઓને વધ તેમનાં જો શરીરનું એક ખાસ અવયવ પ્રાપ્ત કરવાને માટે, અને કેટલાંક પ્રાણીઓનો વધ તેમનાં દાંત પ્રાપ્ત કરવાને માટે થાય છે. તથા “ટ્રિ, લિંગન રચા, UT, છું, ના, ધમણિ, હિંગ, વાઢિ, પિજી, વિશાળ, વાવ” કેટલાંકને વધ તેમનાં “અ”િ અસ્થિ-હાડકાં પ્રાપ્ત કરવાને માટે કેટલાંકને વધ તેમની “મંા” મજજા નામની છટ્ટી ધાતુને પ્રાપ્ત કરવાને માટે, કેટલાંકનો વધ તેમના “ના” નખને પ્રાપ્ત કરવાને માટે, કેટલાંકને વધ તેમનાં “ના” નેત્ર પ્રાપ્ત કરવાને માટે, કેટલાંકનો વધ તેમના “ઇ” કાન પ્રાપ્ત કરવાને માટે કેટલાંકને વધ “જ્ઞાન” સ્નાયુઓને અંગ પ્રત્યંગને બાંધનારી કઈ નસ પ્રાપ્ત કરવાને માટે, કેટલાંકનો વધ તેમનું “નશ” નાક પ્રાપ્ત કરવાને માટે કેટલાંકને વધ તેમની “ધમળિ” ધમનીઓ-નાડીઓ પ્રાપ્ત કરવાને માટે, કેટલાંકને વધ તેમનાં “હિં” શિંગડાં પ્રાપ્ત કરવા માટે, કેટલાંકનો વધ તેમની “ઢિ” દાઢે પ્રાપ્ત કરવાને માટે, કેટલાકને વધ તેમનાં “વિજી” પીંછાં પ્રાપ્ત કરવાને માટે કેટલાકનો વધ તેમનું “વિર” કાલકૂટ આદિ વિષ પ્રાપ્ત કરવાને માટે. કેટલાંકનો વધ તેમના વિષાણ હાથી દાંતને પ્રાપ્ત કરવા માટે, અને કેટ લાંકને વધ તેમના “વા વાળ પ્રાપ્ત કરવાને માટે કરાય છે તે ઉદ્દેશ–પ્રયે જનને માટે અબુધ કે તેમની હિંસા કરે છે. સૂર-૧૧
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૫