Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
" पुढवि ७ दग ७ अगणि ७ मारुय ७ एककेक सत्तजोणि लक्खाओ। वणपत्ते य अणंते, दस चोदस जोणि लक्खाओ ॥ १ ॥ विगलिदिएसु दो दो, चउरो चउरो य नारयसुरेसु ।
तिरिएमु हुंति चउरो, चोद्दस लक्खाय मणुएसु ॥ २ ॥ इति । (૧) પૃથિવીકાય (૨) અષ્કાય (૩) તેજઃકાય (૪) વાયુકાય, એ દરેકની સાત સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની દસ લાખ અનન્ત (સાધારણ) વનસ્પતિની ચૌદ લાખ બે ઇન્દ્રિની બે લાખ, ત્રીન્દ્રિની બે લાખ, ચતુરિન્દ્રિની બે લાખ, નારકી તથા દેવની ચાર ચાર લાખ તથા તિર્યંચ પંચેન્દ્રિની ચાર લાખ, અને મનુષ્યની ચૌદ લાખ. એ પ્રમાણે બધી મળીને ચેર્યાશી લાખ યોનિ થાય છે. સૂ૦ ૧૯લા
કિસ પ્રકાર કે અદત્તાગ્રાહી ચોરોં કો કિસ પ્રકાર કા ફલ મિલતે
હૈ ઉનકા નિરૂપણ
તે અદત્તગ્રાહી બીજું કયું ફળ પ્રાપ્ત કરે છે, તે વિષયનું સૂત્રકાર હજી પણ વધારે સ્પષ્ટીકરણ કરે છે-“જ્ઞહિં જ્ઞર્દિ” ઈત્યાદિ
ટીકાઈ–“Hવામાપી” અદત્તાદાનરૂપ પાપકર્મ કરનાર મનુષ્ય “હિંર સાવચંનિતિ ” જે જે પર્યાયની આયુ બાંધે છે તે તે પર્યાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની કેવી હાલત થાય છે? સૂત્રકાર એ જ વાતને હવેના પદ દ્વારા પ્રગટ કરે છે. તેઓ કહે છે કે– “વધવાળા નિત્તારિત્રકિયા” તે લોકે ત્યાં ભાઈ આદિ બધુજનોથી, પુત્ર આદિ સ્વજનથી, અને સ્નેહીજનરૂપ મિત્રેથી સદા ત્યજાયેલા રહે છે, “જિ” પણ લેકે તેમના પ્રત્યે પ્રીતિ ધરાવતા નથી, તથા “અરે ના.” તેઓ એવાં ત્રાદિ વાળા હોય છે કે તેમની વાત કોઈ માનતું નથી, એટલું જ નહી પણ તેમનું નામ લેવું તે પણ સારા માણસને એગ્ય લાગતું નથી. “કુટિવળીયા” દુવિનીત-ઉદ્ધત હોય છે,
નારાપુણેજા.” કુગ્રામમાં તેમનું રહેઠાણ હોય છે, અને તેમની રહેણી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૫૯