Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાથી થાય છે. “અomોઇUામ ૨ રન્ન મમ્મ” એ હાસ્યમાં પરદારરમણ આદિ દુચેષ્ટાઓ પ્રચ્છન્ન રહેતી હોય છે. તથા “auru Ni = = વ” આ હાસ્યમાં અન્ય થતાં દુષ્કૃત્યોને લીધે તેની બેઠકમાં નિંદા થાય છે, તેને તેઓ પિતાનાં મુખથી બહાર કહ્યા કરતાં નથી તે પણ અન્યની હંસી-મજાકથી જ તેમનું દુષ્કૃત્ય લેકે સમક્ષ જાહેર થઈ જાય છે. “#Mામિ
મળે ” તથા હાસ્યકારી સાધુ જે દેવગતિમાં ઉત્પન્ન થાય તો પણ ચારિત્રતાની ન્યૂનતાને કારણે તેઓ ભાંડ જેવા કાંદપિક તથા આજ્ઞાકારી આભિચોગિક દેવમાં ઉત્પન્ન થાય છે, મહદ્ધિક દેવામાં નહીં. “માણુરિય શિકિaશરણે જ વળેકર રા” તે હાસ્ય ચાંડાલ આદિ જાતિમાં અસુરદેવમાં કિલિત્વવજાતિના દેવેમાં ઉત્પત્તિનું કારણ બને છે. “તમારૂં ન વિચ” તે કારણે--હાસ્યથી જીવની એવી ગતિ થાય છે તેથી જીવનું તે કર્તવ્ય છે કે તે હાસ્યનું સેવન ન કરે. “ ” આ પ્રકારે “મોળા મારો વત્તા સંsવરણનચળવવો સૂર સન્નાવસંપન્ન મારૂ” હાસ્ય ત્યાગરૂપ મૌનથી વચન સંયમથી ભાવિત થયેલ જીવ પિતાના કર, ચરણ, નયન અને વદનની પ્રવૃત્તિને સંયમિત કરીને સત્યવ્રતના પાલનમાં પરાક્રમશાળી બની જાય છે અને સત્ય તથા આર્જવ ભાવથી યુક્ત બની જાય છે.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રદ્વારા પાંચમી મૌન ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે. મૌન ભાવનાનું તાત્પર્ય હાસ્યનો પરિત્યાગ છે. હાંસી કરનાર માણસ પ્રસંગ વશાત્ અસત્ય વચનને પ્રવેગ પણ કરે છે, તથા તે કૃત્યથી બીજાનું અપમાન પણ થાય છે. હાસ્ય–મને વિનોદને માટે કારણ જરૂર હોય છે. પણ સંયમીને હાસ્યની મદદથી મનોવિદ કરવાની શી આવશ્યકતા છે? હાસ્યને કારણે અન્યનાં દિલમાં ચોટ લાગે તેનાથી વધારે ખરાબ વાત બીજી કઈ હોઈ શકે ? અધ્યાત્મ માર્ગમાં હંસી મજાકનો સર્વથા ત્યાગ બતાવ્યો છે. હાસ્યમાં બીજાનાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૯૧