Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પીઠ, ફલક, શય્યા સંસ્મારક, વસ્ત્ર, પાદકંબલ, દંડક, રજોહરણ, ચલપટ્ટક, દેરા સાથેની મુહપત્તિ, પાદપ્રંછન આદિ તથા ભાજન, ભાંડ, ઉપાધિ આદિ ઉપકરણનું સેવન કરતું નથી, “ચ વિ રિવાયા બંgg” બીજાની નિંદા કરતું નથી, “ર સ વિ પણ રો રો” બીજાના દેને જેતે નથી, “ઘરવવા વિ = વિજ જોવ્રુફ” બાળ, ગ્લાન આદિને નિમિત્તે લાવેલા ઔષધ, ભૈષજ્ય, આદિ કઈ પણ વસ્તુ પિતાના અથવા બીજાના ઉપ
ગમાં લેતું નથી“ વિપાિમેરૂ િિર કvi ” જે શિષ્યાદિને ધર્મથી કે ગુરૂજનથી વિમુખ કરતો નથી, “ળ ચાવિ જાણે UિOT ! ” દત્તઅભયદાનાદિકનું સુકૃત–વત પ્રત્યાખ્યાન આદિને જે નાશ કરતા નથી પણ તેની અનુદના જ કરે છે, એટલે કે અન્ય વડે કરાયેલ શુભકૃત્યને જે ઢાંકતા નથી “ટાકા શાળા જ ર છાત્તાવિડ હાફ” હેય વસ્તુને દઈને અને વૈયાવૃત્ય આદિ કાર્ય કરીને જે પશ્ચાત્તાપ કરતા નથી, “વિમાનસી” પ્રાપ્ત આહારદિના જે સંવિભાગકારી હોય છે, અને “સંગહોવાહ ” શિષ્યાદિના પરિવર્ધનમાં અને તેમના ભક્ત શ્રત આદિ દાન પૂર્વક ઉપષ્ટભનમાં દક્ષ હોય છે “રે તારિણે” એવે તે સાધુ “શુvi વયે સારૂ” આ અદત્તાદાન વિરમણરૂપ વ્રતનું આરાધન કરી શકે છે, બીજાં કરી શકતાં નથી,
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા સમજાવ્યું છે કે કેવું કાર્ય કરનાર સાધુ આ મહાવ્રતને આરાધક થાય છે. તેમનું એવું કથન છે કે જે સાધુ આગળ બીજા સૂત્રમાં બતાવેલ વાત અનુસાર આચરણ કરે છે તે જ સાધુ આ મહાવતને આરાધક બને છે તે વાતે આ પ્રમાણે છે–જે સાધુ ઉપધિ અને ભક્તપાન (આહારપાણી) ને સંગ્રહ અને દાન કરવામાં દક્ષ હોય છે, અત્યંત બાળ, દુર્બલ, ગ્લાન, વૃદ્ધ, ક્ષપક, પ્રવર્તક, આચાર્ય ઉપાધ્યાય આદિની વૈયાવંચ-વૈયાવૃત્ય કરે છે, અપ્રીતિક જનને ત્યાં ગોચરીને માટે જતો નથી, તેના દ્વારા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૦૬