Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જોઈએ. તથા “નવરું હાથ, ડેક આદિ અવયવોને ડોલાવતા ડેલાવતા પણ ભોજન કરવું જોઈએ નહીં. તથા “:સંદ” અપ્રતિ લેખિત ભોજન ન કરવું જોઈએ નહીં. અને “ર વસ્ત્રા વગં” એકેન્દ્રિય આદિ જીવોને પીડા કારક સાવદ્ય-સચિત્ત–ભેજન ન કરવું જોઈએ. એ જ રીતે વસ, પાત્ર આદિના પરિભોગમાં પણ એ જ વાત સમજી લેવી. તો પછી કેવું ભેજન કરવું જોઈએ? તે વાતને પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે કે “” તે સંતે “તë મોર ' '' આ પ્રમાણે ભોજન કરવું જોઈએ. “નંદ” જેથી “તાં વ” અદત્તાદાન વિરમણ રૂપ ત્રીજું વ્રત “ર સચિ' નષ્ટ ન થાય “સાણારવિંદવાયામ” આ રીતે પૂર્વોક્ત સાધારણ કમ્પનીય પિંડપાત-ભિક્ષાની પ્રાપ્તિ થતાં “સુદુમં” સૂક્રમરૂપે એટલે કે પૂર્ણરૂપે “ગરિજાવિરામનવનિરમા ” અદત્તદાન વિરમ વ્રત પર નિયંત્રણ અધિકાર થઈ જાય છે. “U” આ પ્રકારે “નાદારા સિવાયામે સાધારણ ભિક્ષાની પ્રાપ્તિ થતાં “સમિફોળ” સમ્યક્ પ્રવૃત્તિના વેગથી, “ મારિયો . તegભાવિત અંતરાત્મા “નિર” નિત્ય “મહિલાઝારાવાપીવ.
શ્નવિરઅનનુજ્ઞાત ભક્તાદિ ભોજન રૂપ સાવદ્યકર્મ કરવાથી, કરાવવાથી, અને તેની અનુમોદના રૂપ પાપકર્મથી મુક્ત થઈ જાય છે. અને “ત્તમgoળા,
મવરૂ” દત્તાનુજ્ઞાત અવગ્રહમાં રુચિવાળ થઈ જાય છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા અદત્તાદાન વિરમણ વ્રતની ચેથી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. તે ભાવના અનુજ્ઞાત ભક્તાદિ ભેજન નામની છે. દાતા દ્વારા સાધુને કપે તેવી ભિક્ષા અથવા ઉપધિની પ્રાપ્તિ થઈ જાય ત્યારે તેણે કેવી રીતે તે પિતાના ઉપયોગમાં લેવી જોઈએ તે બાબતનો આ ભાવનામાં વિચાર કરવામાં આવ્યું છે. વધારે દાળ શાક સાથે આહાર લેવાન સાધુએ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૧૬