Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સદંતર રેકી દે છે. “કુરૂપદેવજ” અને તેને સ્વર્ગ અને અપવર્ગો રૂ૫ સુગતિને માર્ગ દર્શાવતું રહે છે. તેથી “વામિf” આ વ્રત “ોત્તમં” ત્રણે લેકમાં શ્રેષ્ઠ છે. તથા આ વાત “ઘરમણરજાપ૪િમુશં” કમળથી યુક્ત સરોવર અને તળાવની પાળ જેવું છે. એટલે કે સુખદ હોવાને કારણે, પ્રમોદકારક હોવાને કારણે, અને મનોહર હોવાને કારણે જેમ પદ્મપ્રધાન સરોવર અને તળાવ સમુપાદેય હોય છે તે જ પ્રકાર સુખદાતા, પ્રમેહક અને મનહર હેવાને કારણે ધર્મ પણ સમુપાદેય હોય છે. તેથી ધમ પદ્મયુક્ત સરેવર અને તળાવ જેવું છે. તે ધર્મરૂપ સરવર અને તળાવનું તે (બ્રહ્મચર્ય રક્ષક હોવાથી પાળ જેવું છે. તથા “મહાસાગરાતુવમૂ” મહા શકટ-ગાડા-ની ધરીના સમાન ક્ષાત્યાદિ ગુણેનું તે તુમ્મભૂત છે. તથા “મહાવિડિયaસીંધમંચ” મહા શાખાવાળા વૃક્ષની જેમ આશ્રિતનું પરમ સુખકારી હોવાથી તે ધર્મોના કધ જેવું છે. એટલે કે જેમ થડ વૃક્ષની શાખાઓને માટે આધાર રૂપ હોય છે એ જ પ્રકારે બ્રહ્મચર્ય પણ ધર્મની શાખાઓના આધાર રૂપ છે. તથા “મનાર વાર વાર મૂ” મહાનગરના સમાન વિવિધ સુખનું હેતુભૂત હોવાને કારણે ધર્મનગરનું તે રક્ષક હોવાના પ્રાકાર જેવું, કબાટ જેવું અને અર્ગલા જેવું છે. તથા “ઝુપિદ્ધોબૈરૂંઝ” જેમ રજુ (દેરડું) બદ્ધ ઈન્દ્રધ્વજ મહત્સવમાં સર્વોપરિ દેખાતે પરમ શેભાને વિસ્તાર છે તે જ પ્રમાણે આ બ્રહ્મચર્ય વ્રત પણ સર્વત્રતમાં શ્રેષ્ઠ છે અને પરમ શેભાનું જનક હોય છે તથા “વિયુદળેTળસંપિબદ્ધ” વિશુદ્ધ અનેક ગુણોથી આ બ્રહ્મચર્ય સારી રીતે “પદ્ધ” ગ્રથિતયુક્ત છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૨૬