Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનેક ગુણો રૂપી પુષ્પથી તે સદા સમૃદ્ધ રહે છે “રીઢયુiધો” સદાચાર અથવા બ્રહ્મચર્ય જ તેની સુંદર ગંધ છે, “અળવો ” આસ્રવ-નવા કર્મોના આગમનનું અટકવું-એ જ તેનાં ફળ છે. એ ફળથી જ તે યુક્ત હોય છે.
પુળોય ” વળી “મોકારવીચારો ” અવ્યાબાધ સુખવાળા મેક્ષનું તે એક શ્રેષ્ઠ બીજ છે. “મંજિરિસિચિારવ” સુમેરુ પર્વતના શિખરની ટોચ સમાન છે, “મન્ન મોઢવાત્તિમાસ મ ’’ એ પ્રસિદ્ધ સકળ કર્મક્ષય મેક્ષને જે નિર્લોભતા રૂપ માર્ગ છે તે તેના શિખર સમાન છે.
સંવરપાયો” આ પ્રકારનું આ સંવરરૂપ ઈષ્ટ વૃક્ષ છે. આ પ્રકારે “ ચરિભં સારવાર” પાંચ સંવરદ્વારમાંનું આ અંતિમ સંવરદ્વાર કહેવાયું છે.
ભાવાર્થ-ચોથા સંવરદ્વારનું વર્ણન કર્યા પછી હવે સૂત્રકાર પાંચમાં સંવરદ્વારનું વર્ણન કરે છે. તેનું વર્ણન કરવાનું હતું તેમણે એ બતાવ્યું. છે કે જ્યાં સુધી બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી જીવ નિવૃત્ત થતો નથી ત્યાં સુધી તે ચેથા સંવરદ્વારને પૂર્ણ રીતે આરાધક બની શકતા નથી. ધર્મોપકરણો સિવાયના અન્ય પદાર્થોને અપનાવવા અથવા ધર્મોપકરણોમાં (મૂચ્છભાવ) મમત્વભાવ રાખે તેનું નામ પરિગ્રહ છે. મૂચ્છ એટલે આસક્તિ. વસ્તુ નાની હોય કે મોટી હોય, જડ હોય કે ચેતન હય, બાહ્ય હોય કે આન્તરિક હોય, ભલે ગમે તેવી હોય, ભલે ન પણ હોય, તે પણ તેમાં અસકિતથી બંધાઈ રહેવું–તેની લગનમાં વિવેકને ગુમાવી બેસવે તે પરિગ્રહ ગણાય છે. આ પરિગ્રહ વાળે માણસ ક્રોધ, માન, માયા, અને લેભ ક ષા વડે બંધાયેલું રહે છે. રાગદ્વેષ તેના આત્મામાં તોફાન મચાવે છે. સંયમનું મહત્વ તેના ચિત્તમાં નહીં જેવું હોય છે. પ્રભુ દ્વારા પ્રતિપાદિત અપરિગ્રહના સિદ્ધાન્તની પ્રતિષ્ઠાને તે વિચાર કરી શકતો નથી, તેથી સાચો શ્રમણ તે એ જ છે કે જે આ પરિગ્રહથી વિરકત છે. અપરિગ્રહી જીવને માટે પ્રભુનો આદેશ છે કે તે પ્રભુ દ્વારા પ્રતિપાદિત શાસનમાં શંકા ન કરે કે કાંક્ષા ન
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૫૨