Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 385
________________ કામળનવ નિબં? ખાલી ઘર અને ખાલી દુકાનની અંદર વાયુની અસર રહિત સ્થાનમાં રાખેલ દીવાની સળગતી જવાળા જેમ નિષ્પકપ ( સ્થિર ) હોય છે તેમ સાધુ પણ દેવાદિકૃત ઉપસર્ગો નડતાં છતાં પણ ધર્મધ્યાન આદિમાં અચલ રહે છે. “કા યુરો વ ઇનધારે ” જેમ ક્ષુરા-અસ્ત્રો એક ધારવાળો હોય છે તેમ સાધુ પણ ઉત્સગરૂપી એક ધારવાળો હોય છે–એટલે કે સાધુની મનોવૃત્તિ પ્રકૃષ્ટ વિશુદ્ધિઓને માટે વધતી જ રહે છે, તે પ્રતિપાતિ પરિણામેવાળો હોતો નથી. “ અહી રિટ્રી” જેમ સાપ એક દષ્ટિવાળે હોય છે તેમ સાધુ પણ પિતાના લક્ષ્યરૂપ એક મેક્ષમાંજ લીન દષ્ટિવાળે હોય છે. “ જાઉં રેવ નિરારંવે” આકાશની જેમ તે નિરાવલંબી હોય છે એટલે કે સાધુને ગામ, દેશ, કુળ આદિનું અવલંબન હેતુ નથી. તે ગ્રામાદિ સમસ્ત અવલંબથી રહિત હોય છે. “વિશે સંવ જિમુ” વિહગપક્ષીની જેમ તે સર્વ પ્રકારે મુકત હોય છે–પરિગ્રહ રહિત હોય છે. “વચ વરિષ્ઠ ક વ યુ” સર્ષની જેમ તે બીજાએ પિતાના માટે બનાવેલાં ઘરમાં રહે છે, એટલે કે જેમ સર્ષ ઉંદર આદિએ બનાવેલા દરમાં રહે છે તેમ સાધુ પણ ગૃહસ્થ બનાવેલા ઘરમાં રહે છે. “ગgવો નિરોજ અનિલ-પવનની જેમ તે અપ્રતિબદ્ધ-પ્રતિબંધથી રહિત હોય છે-એટલે કે તે અપ્રતિબંધવિહારી હોય છે. “શીવાદર ગgar” જીવની જેમ તે અપ્ર તિહત ગતિવાળા હોય છે. તેનું વિચરણ સર્વત્ર હોય છે. તેને કઈ પણ પ્રદેશમાં વિચરવાને વિષેધ હોતું નથી. “ જાને નામે ચ ા ” તે દરેક ગામમાં એક રાત્રી તથા “બારે ઘરે જ પંજયં” તથા પ્રત્યેક નગરમાં પાંચ રાત્રિ સુધી “સૂરતે ” રેકાય છે. તથા “નિgિ” જિતેન્દ્રિયનિવરિ ” પરીષહને જીતનાર હોવાથી “નિમણ” નિર્ભય “ વિઝ” વિદ્વાન - તવજ્ઞ એ તે સાધુ “કવિરાજિત્તમ હિં હં વિરાજના સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રમાં મમત્વ રહિતતાને પ્રાપ્ત કરીને “સરચલો વિરા” સંગ્રહ કરવાથી વિરક્ત થઈ જાય છે અને “સુર” બાહ્યા અને આભ્યન્તર પરિગ્રહથી રહિત થઈ જાય છે. આ રીતે “અgg” ગૌરવત્રયના ત્યાગથી લધુ બનેલ શ્રમણ “ નિરવ” અકાંક્ષાથી રહિત હોવાને કારણે “વીવિકા સવિશ્વમુત્તે” જીવનની આશા અને મરણની આશાથી રહિત થઈ જાય છે. આ રીતે “ધીરે ” તે સઘળા વિશેષણોથી યુકત બનેલ તત્ત્વજ્ઞ શ્રમણ “નિકું ? ચારિત્ર પરિણામની સંધિ-વ્યવચ્છેદને અભાવે “નિવ” નિરતિચાર “જિં?' ચારિત્ર-સંયમને “#TuT” કાયના વ્યાપારથી–મનરથથી જ નહીં–“સયતે” ધારણ કરીને “અધ્યાત્મધ્યાન લીન બનીને “નિpg” શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૬૯

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411