Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઘવચામાચહિં હિં” પાંચ સમિતિ ત્રણગુણિથી આઠ પ્રવચન માતાઓના બળથી તે “શમiઠ વિમો ” આઠ પ્રકારના કર્મોની ગાંઠને છોડાવનાર બની જાય છે “અમચમ ” શુદ્ધ સમ્યગ્ગદર્શનને પાલનકર્તા હોવાને કારણે તે આઠ મદને વિનાશક હોય છે “વરમચયુદ્ધે ચ” સ્વસમયમાં પૂર્ણ નિષ્ણાત બની જાય છે તથા ચારથી પર સમયને જાણકાર બની જાય છે. “સર્જનિટિવરે” સુખ અને દુઃખ તેને સરખાં લાગવા માંડે છે. તે તેમાં હર્ષ કે વિશાદ કરતા નથી. “કિંમતવાહિfમ તવોવાળશ્મિ” ચિત્તનિરેધની પ્રધાનતાથી કર્મક્ષયના હેતુભૂત હોવાને કારણે પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકા૨નાં આભ્યન્તર પરૂપ હોવાને ઉપધાનમાં તથા બાહ્યમાં શરીરના પરિશેષણથી કર્મક્ષયના હેતુભૂત હોવાને કારણે અનશન આદિ બાર પ્રકારના બાહ્ય તપ રૂપ ઉપધાનમાં સદા “સુદૂઝણ” સારી રીતે તે તત્પર થઈ જાય છે, એટલે કે બાહ્ય અને અત્યંતર તપની આરાધના તે બહુ સારી રીતે કર્યા કરે છે.
પહેરે” દરેક જી પર તે સમાનભાવ રાખતે “તે” અને પોતાની ઈન્દ્રિયોનું દમન કરતો “ ફિવિરા” આત્મકલ્યાણ કરવામાં પરાયણ બની જાય છે. તથા “રૂરિયાતમિg” ઈર્ષા સમિતિથી યુક્ત “માસામg” ભાષાસમિતિથી યુક્ત, “સામિા ” એષણ સમિતિથી યુક્ત, “સાચા-મંgમનિવેવામિg” આદાન ભાંડ મત્ર નિક્ષેપણ સમિતિથી યુક્ત તથા
વારપાસવાઇઝરત ઇટ્ટાવળિયામિણ ” ઉચ્ચાર પ્રસ્ત્રવણ ખેલજલ્લ સિંઘાણુ પરિષ્કા પનિકા સમિતિથી યુક્ત મળપુખ્ત વયનુત્તે વાયT” મને ગુપ્તિ વચન-ગુપ્તિ અને કાયગુપ્તિ, એ ત્રણે ગુપ્તિઓથી ગુપ્ત-રક્ષિત આત્મ પ્રવૃત્તિ વાળ બનીને “નુત્તણિ” પિતાની ઇન્દ્રિય પર પૂર્ણ અંકુશ રાખનાર બની જાય છે. “ગુરૂવં મારી” બ્રહ્મચર્ય વ્રતની નવ કેટીએ સદા રક્ષા કરનાર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર