Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 380
________________ સંયતાચાર પાલક કી સ્થિતિ કા નિરૂપણ ટીકાઈ_આ પ્રકારે સાધુ ધર્મમાં લીન બનેલ “સે સંsતે સંયમી સાધુ “વિજો” સંગ્રહ કરવાના કાર્યથી વિમુકત થઈ જાય છે, “નિરો ” આસક્તિથી રહિત બની જાય છે, “નિરિમા” પરિગ્રહની રુચિથી રહિત થઈ જાય છે, “નિમણે” મમત્વ ભાવ વિના બની જાય છે, “નિસિહ irm » નેહરૂપ બંધનથી મુકત થઈ જાય છે, “નવપવિવિ” કાયિક, વાચિક અને માનસિક એ સર્વ પ્રકારનાં પાપોથી વિરકત થઈ જાય છે “ જાણી Ramણમાજ ” તથા વાંસલા “વહુ” ના જેવા અપકારક પ્રત્યે તથા ચંદનન જેવા ઉપકારક પ્રત્યે એક સરખા બની જાય છે. જેમકે કહ્યું છે “ો મામપરોપ, તનોત્ય | शिरामोक्षाधुपायेन, कुर्वाण इव नीरुजम् ॥ १॥ જે મારા પર અપકાર કરે છે, તે અપકાર કરતો નથી પણ નસ ચાળીને નીરોગી બનાવનારની જેમ ઉપકાર જ કરે છે. અથવા જે રીતે પિતાને કાપનાર વાંસલાને ચંદન સુગંધીદાર બનાવે છે એ જ પ્રમાણે સાધુ પણ પિતાના પર અપકાર કરનાર પર ક્રોધ કરતા નથી પણ તેના પર ઉપકાર કરે છે. જેમ કે કહ્યું છે કે " अपकारपरेऽपि परे कुर्वन्त्युपकारमेव हि महान्तः । सुरभी करोति वासी, मलयजमिह तक्षमाणमपि ॥१॥" જેમ ચંદન પિતાને કાપનારને વાંસલાને પણ સુગંધિત કરે છે, તેમ જે પુરુષ મહાન હોય છે તેઓ અપકાર કરવાને તત્પર થયેલ પ્રાણીઓ પર પણ ઉપકાર જ કરે છે. “સમતિન-મન-મુત્ત -વાતને ” તૃણ, મણિ, મોતી, માટીનું ઢેકું, અને સુવર્ણ તેની નજરે સમાન જ હોય છે. એટલે કે ઉપેક્ષા ભાવની અપેક્ષાએ તે સાધુ એ બધા પદાર્થોને પક્ષપાતની નજરે જેતે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૬૪

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411