Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રધાન કથાએ પણ કહેવી જોઇએ નહીં તથા જે કથાએથી સયમ અને બ્રહ્મચર્ય ના ઘાત અને ઉપઘાત થતા હોય એવી કથા પણ બ્રહ્મચર્યનું પાલન કરનાર સાધુએ કહેવી ન જોઈ એ, સાંભળવી ન જોઇએ અને એવી કથાઓને વિચાર પણ કરવા જોઈ એ નહિ. ‘‘ = રૂથી હાનિ મિકોનેળ भाविओ अंतरपा विरयगामधम्मे जि दिए बंभचेरगुत्ते भवइ આ પ્રમાણે સ્ત્રી કથા વિરતિરૂપ સમિતિના ચેાગધી ભાવિત થયેલ જીવ બ્રહ્મચર્ય માં આસક્તમનવાળા બની જાય છે અને ગ્રામધમ -મૈથુનક્રિયાથી નિવૃત્ત થઈ જાય છે, તેથી તે જીવ જિતેન્દ્રિય બનીને નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિથી અથવા ઉત્તરાધ્યયન સૂત્રના સાળમાં અધ્યયનમાં કહેલ દશવિધ પ્રહ્મચર્યં સમાધિ સ્થાનથી યુક્ત બની જાય છે
""
ભાવા —આ સૂત્ર દ્વારા સૂત્રકારે બ્રહ્મચર્ય વ્રતની બીજી ભાવનાનું સ્વરૂપ પ્રગટ કર્યુ છે. તેમાં તેમણે રાગભાવથી સ્ત્રી માત્રની કથાએ કહેવાના નિષેધ કર્યા છે, કારણ કે એવી વાત કામ વક હાય છે, તેથી બ્રહ્મચારીએ પેાતાના બ્રહ્મચર્ય વ્રતમાં એક દેશથી અથવા સર્વદેશથી ખાધક એવી કાઇ પણ વાત સ્ત્રીઓની વચ્ચે બેસીને કહેવી જોઇએ નહીં. આમ કરવાથી તે બ્રહ્મચારીનું વ્રત સદાકાળ સુરક્ષિત અની જાય છે ! સૂ. ૭
શ્રીરૂપ નિરીક્ષણ વર્જન નામકી તીસરી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર આ વ્રતની ત્રીજી ભાવના ખતાવે છે. “ તચ નારીજું ’ઇત્યાદિ
25
66
ટીકા — વચ્ આ વ્રતનું રક્ષણ કરનારી ત્રીજી ભાવના સ્ત્રીનાં રૂપનું નિરીક્ષણ કરવાના પરિત્યાગ કરવાની છે. તેમાં જ્ઞાતળું ” સ્રનાં “ લિચ,નિટ્રિનિબેલિયા વિજ્રાસન્નીક્રિય ” હાસ્યનું, ભણિત-બેલીનું, તેમના હાવભાવનું, ચિંતવનનું, ચાલનું, આંખેાના ઇશારારૂપ વિલાસનું, પેાતાની સખિયા સાથેની તેની ક્રીડાનું, તથા તેમના विव्वोइय नहगीइवाइय सरीर-संठाणवण्णकरचरणन्यणलावण्यरूव जोवणपयोधराधरवत्थालंकारभूसणाणि य " વિષ્ત્રાકનું, નૃત્યનું તેમના દ્વારા ગવાતાં ગીતાનું, તેમના વીણાઢિ વાદનનું, તેમના હસ્વ, દીર્ઘ આદિ શરીર ખંધારણનુ, તેમના ગેારા આદિ વણુનું, કર-હાથ, ચરણ, નેત્ર, આદિના સૌંદર્ય નું,રૂપનું, યૌવનનુ તેમનાં સ્તનેનું, તેમણે પહેરેલ વસ્ત્રનું, હાર આદિ અલંકારાનુ, આભૂષણોનુ તથા “ જુગ્નોસારૂં ” તેમના કામાત્તેજક ગુપ્ત અંગાનુ, તથા एव माइयाणि
26
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૪૧