Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાવમારું તાસંવમમરઘાવદારૂચારૂં” એ પ્રકારની બીજી પણ પાપ કર્મરૂપ વાતો કે જે તપ, સંયમ અને બ્રહ્મચર્યવ્રતને એક દેશથી અથવા સર્વદેશથી ઘાત કરનારી હોય “કંમરલgવરમાળ” બ્રહ્મચર્યવ્રતનું પાલન કરનાર સાધુએ “વજુના” રાગ યુક્ત થઈને તેમનું નિરીક્ષણ કરવું જોઈએ નહીં, “મળતા” મનથી વિચાર કરવો જોઈએ નહીં અને “ર વયના” વચનથી ન “થે વ્હારૂં” પ્રાર્થના કરવી જોઈએ. “ર્વ રૂરથી વિરૂસમિgઝોળ માલિકો મંતરપ્પા મારા વિચામધર્મે સિવિણ રંમવેત્ત મારૂ” આ પ્રમાણે સ્ત્રીરૂપ નિરીક્ષણ વિરતિરૂપ સમિતિના ચેગથી ભાવિત જીવ બ્રહ્મચર્યવ્રતમાં આસક્ત મનવાળો થઈ જાય છે, અને ગામધર્મ મંથનના સેવનથી નિવૃત્ત થઈ જાય છે. તેથી તે જીવ જિતેન્દ્રિય બનીને નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિથી અથવા દશવિધ સમાધિસ્થાનથી યુક્ત બની જાય છે.
ભાવાર્થ-આ વ્રત દ્વારા સૂત્રકારે બ્રહ્મચર્ય વ્રતની ત્રીજી ભાવનાનું વર્ણન કર્યું છે. તેમાં રાગ ભાવથી યુક્ત થઈને સ્ત્રીના રૂપાદિનું નિરીક્ષણ કરવાનો સાધુએ પરિત્યાગ કરે જોઈએ તે બતાવ્યું છે કે સૂ. ૮
પૂર્વરત પૂર્વક્રીડિતાદિ વિરતિ નામની ચૌથી ભાવના કા નિરૂપણ
હવે આ “તની ચોથી ભાવનાનું કથન કરે છે. “પુત્રય” ઈત્યાદિ
ટીકાઈ–“રાર્થ” બ્રહ્મચર્ય વ્રતની ચેથી ભાવના પૂર્વતપૂર્વીતિ માવિરતિ ” નામની છે. તે આ પ્રમાણે છે-“ને તે પુરવાથgવચિ પુત્રરંથસંથરા” પૂર્વરત-ગૃહસ્થાવસ્થામાં જે કામક્રીડા કરાઈ હોય તે પૂર્વરત કહેવાય છે. ગ્રંથાવસ્થામાં સ્ત્રીઓની સાથે જે કીડા કરાઈ હોય તે પૂર્વ કીડિત કહેવાય છે. તથા ગૃસ્થાવસ્થામાં જેમની સાથે સસરા, સાળા, સાળી આદિનો સંબંધ રહ્યો હોય ને પૂર્વ સંગ્રન્થ કહેવાય છે. અને જેમની સાથે દર્શન, ભાષણ આદિથી વધારે પરિચય રહ્યો હોય તેઓ પૂર્વ સંસ્તુત કહેવાય છે. બ્રહ્મચર્ય મહાવ્રત ધારણ કર્યા પછી સાધુએ એ બધાનું સ્મરણ કરવું જોઈએ નહીં, તેમની વાત કરવી જોઈએ. નહીં અને સંબંધી આદિ જનોને જોવાની લાલસા રાખવી જોઈએ નહીં. તથા ગાવાવિવાહૂઢદેતુ' આવાહ-વધૂને વરના ઘેર લાવતી વખતે, વિવાહ પ્રસંગે, તથા બાળકના ચૂડાકર્મ સંસ્કારના
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૪૨