Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'
ગુણાનું અને અભ્યુત્થાનાદિરૂપ વિનયનું પાલન કરવુ જોઇએ. આ બધી વાતા સાધુના આચારમાં આવી જાય છે. તે તે એ બધી વાતામાં ઓતપ્રોત થઈને તપ, નિયમ અને શીલથી પેાતાના આત્માને ભાવિત કરતા રહે એટલે કે અસ્નાન, અદ્યન્તધાવન આદિ જે સાધુના મૂળગુણ છે તેમનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પાલન કરીને નિયમાદિનું આચરણ કરીને તે પેાતાના આત્માને વિશુદ્ધ કરતા રહે ના છે યમને' ચિરતાઁ હોર્ ” જેથી તેનું બ્રહ્મચય સુસ્થિર બનતું રહે. ભાવાર્થ.—બ્રહ્મચર્ય મહાવ્રત ધારી સકલ સચમી જન પેાતાના આચાર વિચારને એવાં સ્વચ્છ અને નિમળ મનાવે કે જેથી તેમનામાં અવસન્ન પાર્શ્વસ્થ આદ્ધિ સાધુઓનાં આચાર વિચારની ઝલક લેશમાત્ર પણ ન આવી શકે. સાધુનું પદ પ્રાપ્ત કરીને પશુ વિષયામાં અનુરાગ ચાલુ રાખવે, સ્વજને પ્રત્યે સ્નેહ અને દુશ્મના પ્રત્યે દ્વેષ રાખવા આદિ પરિણતિ અવસન્ન પાર્શ્વ સ્થ સાધુઓની છે. શારીરિક સસ્કારોનું જ વધારે ધ્યાન રાખવુ, ગીત, નૃત્ય, વાજિંત્ર આદિમાં ચિત્તને રાકવું, તપ, સંયમ આદિની આરાધનાને જ લક્ષ્ય ન ગણવું, એ બધુ બ્રહ્મચર્ય વ્રતનું ઘાતક થાય છે. તેા સાધુએ પેાતાના મૂળ ગુણ્ણાની રક્ષા કરતાં કરતાં તપ, સયમ અને બ્રહ્મચર્ય વ્રતથી આત્માને ભાવિત કરતાં રહેવું જોઇ એ. આ પ્રમાણે કરવાથી તેનું બ્રહ્મચર્ય વ્રત વધારે દૃઢ થતુ જાય છે ાસૂ.૪૫ વળી સૂત્રકાર કહે છે— “રૂમ ૨’” ઈત્યાદિ
અસંસક્ત વાસવસતિ નામકી પ્રથમ ભાવના કા નિરૂપણ
66
ટીકા - મંત્ર પાચાં ” આ પ્રવચન अब भचेर विरमणपरिरવળા માવા સુäિ” આ બ્રહ્મચર્ય વિરમણુની પરિરક્ષાને નિમિત્તે ભગવાને કહેલ છે “બત્તચિં ” તે આત્માને માટે હિતકારક છે, ૬ ફેકવામાવિષ ” પરલેાકમાં પણ શુભ ફળ દેનારૂ છે “ મેસિમર્’ તે કારણે તે ભવિષ્યકાળમાં કલ્યાણ દાયક મતાવવમાં આવ્યું છે. “ 'सुद्ध ” નિર્દોષ હાવાથી તે શુદ્ધ છે. “ તૈયાË ” વીતરાગ, સન અને હિતાપદેશક પ્રભુ દ્વારા કથિત હાવાથી ન્યાય યુક્ત છે, “ દિત્તું ” ઋનુભાવનું જનક હાવાથી અકુટિલ છે,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૩૫