Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિવકતવસતિવાસ નામની પ્રથમ ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર આ પ્રકરણને ઉપસંહાર કરતા કહે છે-“સુમં ૨” ઈત્યાદિ.
ટીકાર્થ–“રૂમ ર પર વહુરામપરિપકazજાણ ઘાવ માવા સુ”િ પૂર્વે અનંત તીર્થકરે અને ગણધરે દ્વારા કહેવાયેલ આ પ્રત્યક્ષી ભૂત પ્રવચન. પરદ્રવ્ય વિરમણરૂપ મહાવ્રતની પરિરક્ષાને નિમિત્ત ભગવાને વિસ્તારપૂર્વક પ્રરૂપિત કરેલ છે. આ પ્રવચન “સત્ત”િ આત્માનું હિતકારક છે, “જેરવામાજિ” જન્માન્તરમાં પણ શુભ ફળનું દેનારું છે, તેથી તે
ગામેત્તિમ” ભવિષ્યકાળમાં કલ્યાણકારક બતાવવામાં આવ્યું છે. “શુદ્ધ તે નિર્દોષ હોવાથી શુદ્ધ છે, “નેચા ચં” વીતરાગ પ્રભુદ્વારા કથિત હોવાથી ન્યાયયુકત છે, “અ&િ” ત્રાજુભાવનું જનક હોવાથી અકુટિલ છે, “લઘુત્તરં” સર્વશ્રેષ્ઠ હોવાથી અનુત્તર છે તથા “વહુવર્ણપાત્રા વિસમvi” સકળ દુ:ખજનક જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોનું સર્વથા પ્રશમનકારક છે. સૂ.૫
હવે સૂત્રકાર આ ત્રીજા વ્રતની પાંચ ભાવનાઓને સમજાવવાને માટે સૌથી પ્રથમ વિવકતવસિતવાસ નામની પહેલી ભાવનાને પ્રગટ કરે છે-“તરણ રૂમ” ઈ.
ટીકાર્થ–“રણ” તે પ્રસિદ્ધ “તરૂચસ્ત વયક્ષ” ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતની “રૂમા” આ પ્રમાણે ““વંર માવજ1ો તિ” પાંચ ભાવ નાએ છે. એ ભાવનાએ “પરગ્રહવેામળપરિવાર” આ અદત્તાદાન વિરમણ વ્રતની પરિરક્ષાને માટે બતાવવામાં આપી છે. “પઢમં તેમની પહેલી ભાવનાનું નામ “વિવિકતવસતિવાસ” તેમાં સાધુઓએ કયાં વાસ કરે તે બતાવ્યું છે. “વરુ તમા–પવા-વર-જવમૂઢ-બારામ-રાપર-નરિ
– તુ- કા–જ્ઞાસા-કુવિચણા-વ-સુઝઘર-સુરઇ-સ્ટેજ-ગાવ” દેવકુલમાં-વ્યન્તર આદિ દેવનાં સ્થાનમાં, સભામાં જ્યાં મંત્રણાને માટે આવીને વખતેવખત માણસો એકઠા થાય છે એવા સ્થાનમાં, પ્રપામાં-પાનીયશાળમાં. આવસથમાં-પરિવ્રાજકનાં ઘરોમાં, વૃક્ષમૂળમાં-ઝાડની નીચે, આરામમાં-માધવી લતા આદિથી આચ્છાદિત રમ્યવનમાં, કન્દરામાં–ગુફામાં, આકરમાં–લેતું આદિ ધાતુઓની ખાણમાં, ગિરિગુહામાં–પર્વતની ગુફામાં. કર્માન્તમાં-લુહાર આદિની શાલામાં, કારખાના-મીલ આદિ નામે પ્રસિદ્ધ સ્થાને માં, ઉદ્યાનમાં-બાગમાં,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૦૮