Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પુથી જેમનાં મસ્તક સદા સુશોભિત રહે છે, એટલે કે અતિશય સુગંધયુક્ત દ્રવ્યોથી, ચન્દનના ચૂર્ણથી, ચંપક આદિ પુપના સંભારથી જેમનાં મસ્તક સદા યુક્ત રહે છે, તથા “વિ છેવાયરિ -સુચ,--, -મારું,
-, રૂકિય, મૂસળવળવદ્ધા ” જેમનાં શરીર સારી રીતે પહેરેલ આભૂષણોથી, સુવર્ણની માળાઓથી. કડાંઓથી, “પણ” “ ભૂજબધે ” થી, તૃટિતેથી-બહુરક્ષિથી, અને મુગટ કુંડળ આદિ ઉત્તમ અલંકારથી આભૂષિત રહે છે. જે અલંકારે સારા કારીગરોએ સારી રીતે બનાવેલાં હોય છે તથા પ્રેમેસ્પાદક હોય છે. “gir૪--પુરૂવ-પારંવ-ઢંવમાન-સુચ
રક્તપિત્ત-મુદ્રિ-વિંઢજયા” તથા વિવિધ મણીઓ જડેલે હાર જેમની ડેકમાં પહેરેલી હોય છે અને વક્ષસ્થળ પર લટકતો હોય છે. તથા નાર્ભિપ્રદેશ સુધી કંઠીની જેમ લટકતાં ઉત્તરીય વસ્ત્રોને તથા સુંદર વિશિષ્ટ રચનાથી યુક્ત ધોતીને જેઓ ધારણ કરે છે, સુવર્ણ આદિમાંથી બનાવેલી વીંટીઓથી યુક્ત હોવાને લીધે જેમનાં હાથની આંગળીઓ સદા પીળા તેજથી યુક્ત રહે છે, “વનને થરફુનિસ્ટવિરાજના” ઉજજવળ, આનંદદાયક અને ચળકતા પિષાકથી જેઓ સદા શોભી રહ્યા હોય છે, “તેજ-રિવાજોવવિત્તા સાર–નવળિ-મદુર-મીર-નિદ્ધા ” તથા જે પિતાના તેજથી સૂર્ય સમાન પ્રતાપશાળી હોય છે, તથા જેમના શબ્દો શરદઋતુના મેઘના નવીન
ધ્વનિના જેવા ગંભીર અને હૃદયમાં આનંદ ઉસન્ન કરનાર હોય છે, “કquT સત્તાવાચનપાના” તથા જે પ્રાપ્ત થયેલાં સમસ્ત રત્નથી અને ચક્રરત્નથી પુરુષમાં શ્રેષ્ઠ ગણાય છે. ચક્રવર્તિ જે ૧૪ “ચોદ” રત્નોના અધિપતિ મનાય છે, તે ચોદ ને નીચે પ્રમાણે છે–(૧) સેનાપતિ, (૨) ગાથાપતિ, (૩) પુરોહિત, (૪) તુરંગ, (૫) વર્ધક, (૬) ગજ, (૭) સ્ત્રી, (૮) ચક્ર, (૯) છત્ર, (૧૦) ચર્મ, (૧૧) મણિ, (૧૨) કાકિણી, (૧૩) ખગ અને (૧૪) દંડ. તથા તે ચક્રવર્તિ રાજાઓ નવનિધિને ભોગવે છે. તે નવનિધિ નીચે પ્રમાણે છે–(૧) નિસર્ય, (૨) પંડુક (૩) પિંગલ, (૪) સર્વરન, ૫ મહાપદ્મ, (૬) કાલ, (૭) મહાકાલ, (૮) માણવક અને (૯) શખ. “સદ્ધિ જોષ” તેમના ભંડાર સદા દરેક વરતુથી ભરપૂર રહે છે, “વારતા”
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૭૩