Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નાળત્તિ વાઢવધovલવા ” ચન્દ્રકાન્ત આદિ વિવિધ મણી
નો. સવર્ણન, કર્કતનાદિ રત્નને, સાચા મેતીને, મુંગાઓને, તથા, ધન-ગણિમાદિને, (ગણિમ-ગણીને અપાતી નાળિયેર પૂગીફળ આદિ વસ્તુઓનો) પરિમનો (પરિમ–ત્રાજવાથી જોખીને આપવા યોગ્ય સુવર્ણ, ચાંદી આદિ દ્રવ્ય) મેય-કુડવને (“પાયેલી” (માથુ) આદિથી ભરીને આપવા ગ્ય
ખા, ઘઉં આદિ અનાજ) પરિદ–પરીક્ષા કરીને આપવા ગ્ય રત્નવસ્ત્ર આદિ ચીજોને, તથા ધાન્યને (ચેખા જવ આદિ અનાજને) તેમને ત્યાં ભંડાર ભરેલ હોય છે. તથા “રિદ્વિમિંઢોસા " વિવિધ સંપત્તિથી તેમનો ભંડાર સદા ભરપૂર રહે છે. તથા “દુચાચરઘુઘરાણીઓ ઘોડા, હાથી અને રથના તેએ અધિપતિ હોય છે “માર પડઘમહેર दोणमुहपट्टणासमसवाह-सहस्स-थिमिय-निव्वुयप्पमुइयजणविविहसस्स निष्फज्जमाण મેજિતરપરિચ–તાર–-૨૪–ાન–શારામુન્નાઇમબમિરામપરિમંદિર” ગામ, આકર નગર, ખેટ, કબૂટ, મડંબ, દ્રોણમુખ, પત્તન, આશ્રમ, સંવાહ, વગેરે હજારોની સંખ્યામાં તેઓની સત્તા નીચે હોય છે. સ્વચક્ર અને પરચકના ભયથી રહિત તથા સદા શાંત અને અતિ આનંદિત ચિત્તવાળા મનુષ્યોથી, તથા વિવિધ પ્રકારના ધાન્ય રાશિ (ઢગલા) જેમાં ઉત્પન્ન થાય છે એવી ભૂમિથી, તથા મનોહર જળાશથી , નદીઓથી, તળાવોથી, પર્વતેથી, સામાન્ય વૃક્ષોથી નગરની પાસે આવેલાં કાનનોથી, તથા લતામંડપ આદિથી યુક્ત એવાં રાજાઓનાં અન્તઃપુરનાં ઉદ્યાનથી, તથા અનેક પ્રકારનાં વૃક્ષેથી, અને વિકસિત કુસુમથી શોભતાં અને સર્વે લેકેને ફરવાને ચેપગ્ય એવાં ઉપવનથી વીંટળાયેલા, તથા
વારિરિરિવિવત્તાસ” દક્ષિણાર્ધમાં વૈતાઢય પર્વતથી વિભક્ત થયેલ “સ્ટાગરિnયાસ” લવણસમુદ્રથી ઘેરાયેલા તથા “દિવાળમજુત્તર”વર્ષા, શરદ, હેમન્ત શિશિર, વસંત અને ગ્રીષ્મ એ છએ ઋતુઓને અનુરૂપ નવીન પાન, લે, અને ફળના આગમનરૂપ કાર્યોથી યુક્ત બનેલ એવા “મરસ” દક્ષિણ ભારતનાં તેઓ “મિયા” સ્વામી હોય છે. “ધી” તેઓ ધીર હોય છે એટલે કે શત્રુઓ દ્વારા અપરાજિત હોય છે. તથા “જિત્તિપુરિલા” કીર્તિ જ પ્રધાન છે જેમની એવા કીર્તિ પુરુષ હોય છે-કીતિશાળી હોય છે. “ગોવસ્ત્રા” તેમનું બળ કદી નાશ પામતું નથી તેથી તેઓ “ ફુવઢા”અવિચ્છિન્ન બળવાળા હોય છે, તથા “અનિચા ” શત્રુઓનાં શસ્ત્રોના
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૭૬