Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે ગેળા ગેળ હોય છે. “દુચત્રનિદ્રુતવચનત્તતવન ઝરવંતદેવભૂમિ તથા જેમની કેશાન્તભૂતિ-માથાની ત્વચા–અગ્નિથી તપાવેલા શુદ્ધ સુવર્ણ જેવા લાલ વર્ણની હોય છે. “સાવાનિયોરિમિવિયરસથસુદુમકવાણુધવુંदरभुभोयगभिंगनीलकज्जलपट्टिभमरगणनिद्धनिरंबनिचियकुचियपयाहिणावत्तमुद्धसिरया" તથા જેમના કેશ. શા૯મલિ વૃક્ષના, (શીમળે) અંદરથી રૂંવાટીથી ભરેલા તથા કઠણ બનેલ કાપેલાં ફળ સમાન મૃદુ હોય છે. શીમળાનાં ફળ જ્યારે પાકે છે ત્યારે કઠણ થઈ જાય છે, અને તેની અંદર રહેલ રૂંવાટી ઘણું મુલાયમ થઈ જાય છે. તે ઘણું નરમ અને સુંવાળી રહે છે. તેથી સૂત્રકાર તે રૂંવાટી સાથે કેશની સરખામણી કરે છે. તેમના કેશ વિશદ-સુસ્પષ્ટ, પ્રશસ્તશ્રેષ્ઠ, સૂમ-પાતળાં, શુભલક્ષણ વાળાં, સુંદર ગંધવાળા અને મનહર હોય છે. તથા તેમને રંગ કૃષ્ણવર્ણ નામના રત્ન જેવો. કોલસાની રજ જેવ, નીલમણ જે, કાજળ જે, અને પ્રમુદિત ભ્રમરવૃન્દ જેવો કાળો હોય છે. તે કેશ મસ્તક ઉપર વિખરાયેલાં હતાં નથી પણ સમુદાય રૂપે સઘન હોય છે, એક બીજા સાથે મળેલાં હોય છે, ગુંચળાં વાળાં હોય છે, અને દક્ષિણાવર્ત વાળા (જમણી તરફ વળેલાં) હોય છે. “સુના સુમિત્તસંજયંતેમનાં શરી– રનાં અંગે સુડેળ, સુસ્પષ્ટ અને પ્રમાણસરનાં હોય છે. “ વળવંગ - Tળોવા” સ્વસ્તિક આદિ લક્ષણેથી, મસ, તિલક આદિ વ્યંજનથી અને સૌભાગ્ય આદિ સદ્દગુણોથી તેઓ યુક્ત હોય છે, “પવિત્તીસસ્ટવવાના” શ્રેષ્ઠ બત્રીસ લક્ષણે ધારણ કરનાર હોય છે. શ્રેષ્ઠ બત્રીસ લક્ષણોનાં નામ આ પ્રમાણે છે–
(૧) છત્ર (૨) કમલ (૩) ધનુષ (૪) ઉત્તમરથ (૫) દખ્ખલિ-વજી (૬). કૂમ કાચ (૭) અંકુશ (૮) વાપી (૯) સ્વસ્તિક (૧૦) તરણ (૧૧) તળાવ (૧૨) પંચાનનસિંહ (૧૩) પાદપ (વૃક્ષ) (૧૪) ચક (૧૫) શંખ (૧૬) ગજ (૧૭) સમુદ્ર (૧૮) પ્રાસાદ (૧૯૦ મત્સ્ય (૨૦) યવ (૨૧) ચૂપ-સ્તંભ (૨૨) સૂપ (૨૩) કમંડલુ (૨૪) અવનિભતપહાડ (૨૫) સુંદર ચામર (૨૬) દર્પણ (૨૭) ઉક્ષા-બળદ (૨૮) પતાકા (૨૯) અભિષેક યુક્ત લક્ષ્મી (૩૦) સુદામસુંદર માળા (૩૧) કેકી મયુર (૩૨) પુષ્પ “ હંસરસ” તેમનો સ્વર મૃદ હોવાથી હંસના જેવો હોય છે, “વરસા” સૂમ અને મૃદુ હોવાથી કચ પક્ષીના સ્વર જેવો હોય છે, “ટુંદુફિસર” ગંભીર હોવાથી દુંદુભિના અવાજ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૮૮