Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રહેલા “ચિહેરા” સ્થિર તેજવાળાં તારાગણે છે, તે નક્ષત્ર અને તારાગણ એક જ સ્થાને રહેલા છે, અથવા તેઓ મનુષ્યલેકની બહાર આવેલા છે ગતિરહિત છે તે કારણે અહીં તેમને સ્થિર દીપ્તિ (તેજ ) વાળા બતાવ્યા છે તથા “ વારિ ૨ વિરામમંત્રા” સંચરણશીલ ચંદ્ર સૂર્ય. ગ્રહ એ બધા સતત પરિભ્રમણશીલ છે. તેનું તાત્પર્ય એ છે કે એ પાંચ પ્રકારના જયોતિષીદેવ માનુષેત્તર નામના પર્વતરૂપ જે મનુષ્યલોક છે, તે મનુષ્યલેકમાં સદા પરિભ્રમણ કર્યા કરે છે. તેમનું ભ્રમણ મેરુ પર્વતની ચારે તરફ થાય છે. મેરુના સમતલ ભૂભાગથી સાતસે નેવું જોજનની ઊંચાઈ પર - તિશ્ચકના ક્ષેત્રને આરંભ થાય છે. જે ત્યાંથી ઊંચાઈમાં એક દસ એજન પરિમાણ છે અને તિરકસ ઊંચાઈ અસ ખ્યાત દ્વીપ સમુદ્ર પરિમાણ છે. તેમાં દસ એજનની ઊંચાઈએ એટલે કે ઉપરોક્ત સમતલ ભૂમિથી આઠ જનની ઊંચાઈ પર સૂર્યનાં વિમાન છે, ત્યાંથી એંસી જનની ઊંચાઈ પર અથવા સમતલથી આઠસે એંસી જનની ઊંચાઈ પર ચન્દ્રના વિમાન છે ત્યાંથી વસ જનની ઊંચાઈ પર એટલે કે સમતલથી નવો જનની ઊંચાઈ સુધીમાં ગ્રહ, નક્ષત્રો અને તારા છે. ચન્દ્રથી ઉપરની વીસ એજનની ઊચાઈમાં પહેલાં ચાર જનની ઊંચાઈ પર નક્ષત્ર છે, ત્યાર બાદ ચાર એજનની ઊંચાઈ પર બુધ નામ ગ્રહ છે. બુધ ગ્રહથી ત્રણ જનની ઊંચાઈ પર શકે છે. શકથી ત્રણ જન ઊંચે ગુરુ છે. ગુરુથી ત્રણ જન ઊ એ મંગળ છે, મંગળથી ત્રણ યજન ઊંચે શનિ છે. આ પ્રમાણે ચન્દ્રની ઉપરનું વીસ
જનનું ક્ષેત્ર નક્ષત્ર આદિ દ્વારા ઘેરાયેલું રહે છે. આ રીતે આપણને એ વાત સમજતા વાર લાગે તેમ નથી કે મનુષ્યક્ષેત્રમાં જે કાળને મુહર્ત, દિવસ રાત, પખવાડિયાં, માસ આદિને-જે વ્યવહાર થાય છે તે સઘળે આ જયોતિશ્ચકની ચાલથી જ થાય છે. તે મિશ્રની ચાલ આ અઢીદ્વીપરૂપ મનુખ્ય ક્ષેત્રમાં અવિરત ચાલ્યા કરે છે. મનુષ્ય ક્ષેત્રની બહારનાં તિષ્ક વિમાન સ્થિર છે. તેઓ ત્યાં સ્વભાવિક રીતે જ આમ તેમ ભ્રમણ કરતાં નથી. એ જ કારણે તેમની લેશ્યા અને તેમને પ્રકાશ પણ સ્થિર છે. એટલે કે ત્યાં રાહ આદિની છાયા પડવાથી તિષ્કને સાધારણ પીળો રંગ એને એ રહે છે. અને ઉદય અસ્ત ન થવાને કારણે તેમને પ્રકાશ પણ એક સરખે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૦૯