Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને સ્થાવર જીવેાનું રક્ષણ થાય છે. ઉઠવા બેસવામાં તથા ગમન કરવામાં
વધારે જીવાની વિરાધના ન થાય ' તેનું મુનિ વધારે ધ્યાન રાખે છે. યુગ પ્રમાણ ભૂમિનું અવલોકન કરતા કરતા સાધુ માર્ગે આગળ વધે છે. આમ થવાથી તેના દ્વારા કાઈ પ્રાણી હીલયિતવ્ય, નિન્દિતવ્ય, ગહિતવ્ય, અને હિંસિ તવ્ય થતું નથી. તેનું છેદન થતું નથી કે તેને વ્યથા પહેાંચતી નથી, તથા દુઃખને પામતું નથી. આ રીતે ઈય્યસમિતિના યાગથી ભાવિતાત્મા બનેલ મુનિજન પોતાના અહિંસાવ્રતનું નિર્દોષ રીતે પાલન કરતા કરતા સાચા અહિંસક થઇ જાય છે. તથા આ રીતે પ્રયત્નશીલ હોવાને કારણે તે સુસાધુ-મેાક્ષને સાધનારા મુનેિ, એ અને ચિરતા કરે છે ! સુ-૬ |
મનોગુપ્તિ નામ કી દૂસરી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર આ વ્રતની મનેાગ્રુતિ નામની બીજી ભાવના છે તેનું સ્પષ્ટીકરણ કરે છે-“ વીય ૧ ” ઇત્યાદિ
66
ટીકા”—“છીય’” ખીજી મનેાગુપ્તિ નામની ભાવના આ પ્રકારની છે-જાવન મળે ?? અશુભ મનથી અશુભ થાય છે-એટલું કે અશુભ મનથી જીવ પાપનું ઉપાર્જન કરે છે આ પાપ અશ્મિરું '' દુર્ગાતિનું જનક હાવાથી અધમ રૂપ છે. “ વાછાં ” તીવ્ર દુઃખાનું ઉત્પાદક હાવાથી દારુણ-વિષમ એટલે કે કષ્ટકારક હાય છે. તથા · નિયંણું' તેમાં આત્માના હિતના ઘાત થાય છે તેથી તે નૃશંસ છે. “ वह धपरिकिले बहुलं ” વધ, બંધન અને તેમના કારણે ઉર્દૂ ભવેલ પરિકલેશ-પરિતાપથી તે સદા ભરેલ રહે છે, એટલે કે પ્રતિસમય તે અસહ્ય સંતાપ પેદા કરનાર હાય છે. " मरणभयपरिकिलेससंकि लिहूं' મરણના ભયથી ઉત્પન્ન થયેલ પરમ સંતાપથી તે વ્યાપ્ત રહ્યા કરે છે. એટલે કે પાપથી જીવ નરક નિગેાદ આદિના અનત દુઃખને ભગવ્યા કરે છે. તે
27
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૫૫