Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નામાદિયુક્ત વચન કહેવાય છે, આ પ્રકારનાં તે સત્યવચનો સંયમ આદિમાં બાધક થતાં નથી. એવાં વચન સત્યવ્રતી બેલી શકે છે. તથા તે પ્રાકૃત આદિ ભેદથી બાર પ્રકારની ભાષા અને એક વચન આદિ ભેદથી સોળ પ્રકારના વચન પણ બોલી શકે છે, આ પ્રકારનાં વચન બોલવાની પ્રભુની આજ્ઞા છે. એવાં વચને બોલવાથી કેઈપણું જીવને બાધા પહોંચતી નથી તે સૂ. ૩ |
અનુવિચિત્ય સમિતિ નામની પ્રથમ ભાવના કે સ્વરૂપ કા નિરૂપણ
હવે સૂત્રકાર સત્યવચનની પાંચ ભાવનાઓ દર્શાવવાને માટે સૌથી પહેલાં તેઓ જનવિનત્ય સમિતિ નામની પહેલી ભાવનાનું વર્ણન કરે છે“તરણ રૂમ” ઈત્યાદિ
ટીકાર્થ–“તરણ થીજણ વચણ રૂમા વંશ માવો ” તે પ્રસિદ્ધ બીજા મહાવ્રતની આ વક્ષ્યમાણ પાંચ ભાવનાઓ “ વિચારમારિર૩બયા” તે અલક-અસત્ય-વિરમણરૂપ સત્યવ્રતની પરિરક્ષાને માટે છે. તેમાં
પઢમં” પહેલી ભાવના આ પ્રમાણે છે-“પરમૐ સંવાદૃ રોક” સદગુરુ. પાસે પહેલી ભાવનાનું રહસ્ય કે જે મૃષાવાદ વિરતિરૂપ પ્રજનવાળું છે, અથવા કર્મ નિરોધરૂપ સંવર જ જેનું પ્રયોજન છે, અથવા આ પ્રસ્તુત સંવરાધ્યયનને વાચ્યાર્થી સાંભળીને “મુળrળા ” સારી રીતે જાણીને “ વેજિયં ” નદીના પ્રવાહની જેમ વેગયુક્ત વચન સાધુએ બોલવા જોઈએ નહીં આ રીતે “વક્તવ્ય” શબ્દને સંબંધ બધા સાથે જોડી લે. 7 ચિં” વાત્યા–વધુરા–ની જેવું વરાયુક્ત “જવ” ઘડાની ગતિ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૮૨