Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચકવર્તી આદિ શ્રેષ્ઠ પુરુષને વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ સુભટોને અને મહાપુરુષ સુવિહિત જનને બહુ જ માન્ય છે. “વરસાદુધર્મપરાતવનિયમ
દિયરૂપ ફળ સ્ત્રોનુ ર વ ” શ્રેષ્ઠ ક્રિયાશાળી મુનિજનનું તે ધર્માચરણ-ધર્માનુષ્ઠાન છે. તથા તપ અને નિયમથી તેઓ પરિગ્રહીત થાય છે–એટલે કે તપ અને નિયમ સત્યવાદીઓ માટે જ શકય હોય છે અન્યને માટે નહીં. સુગતિના માર્ગનું તે પ્રજ્ઞાપક-નિર્દેશક હોય છે, અને ત્રણે લોકમાં આ સત્ય વચન શ્રેષ્ઠ વ્રત છે. તથા આ સત્યવચન “ વિષTહાર પામળ વિકરાળ લા” વિદ્યાધરની આકાશમાં ગમન કરવાની જે વિદ્યાઓ છે, તેમનું સાધક છે. “નામ સિદ્ધિાર” સ્વર્ગના માર્ગનું પ્રદર્શક છે “અવિરહું” અવિતથ–મિથ્યાભાવથી રહિત છે. “સવં” આવું સત્ય નામનું બીજું સંવરદ્વાર “૩ળુ સરલ ભાવનું પ્રવર્તક હોવાથી બાજુક છે. તથા “લવુતિરું” તેમાં ભાવની કુટિલતા હોતી નથી તેથી કુટિલ ભાવોથી રહિત હોવાને કારણે તે અકુટિલ છે. “મૂલ્ય” યથાર્થ અર્થનું તેના દ્વારા પ્રતિપાદન થાય છે તેથી તે ભૂતાર્થ છે. “બસ્થળો વિમુદ્ર” પરમાર્થ દૃષ્ટિથી તે વિશુદ્ધ છે તેથી તે “અર્થત વિરુદ્ધ છે. તથા “સત્રમારા બ્લોગ ” જીવલેકમાં તે સમસ્ત જીવાદિ પદાર્થોનું તે પ્રકાશક છે તેથી તે “મારાં મવેરૂ” તેમનું પ્રતિપાદક પણ છે. આ સત્યવચન “વિવારૂ” અવિરૂદ્ધરૂપે પિતાના સ્વરૂપને કહેનારું છે. તેથી “નાથમg” વાસ્તવિક રીતે મધુર છે, અને “ઘવજવંસેવચં ર” પ્રત્યક્ષ દેવ છે-સાક્ષાત્ દેવ જેવું છે “ત ” આ જે સત્યવચન છે તે “સારવાર કલ્યું.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર