Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લેાભ, એ બધાથી ઘેરાયેલ રહે છે. “ અજ્ઞાળ બળિ યિા ”તેમનું મન તેમના કાબૂમાં હાતું નથી, અને આ રીતે પરિગ્રહની મમતામાં ફસાઈને જોËાળ માચારોને ’ક્રોધ, માન, માયા અને લાભ જેવા કષાયેા કે જે ત્તિનિR'' શબ્દો દ્વારા પ્રગટ કરી શકાતા નથી. “ જતિ ” તેમનું સેવન કરે છે. “ - गाहे चेव हुति नियमा सण्ला, दंडाय गारवा य कसोय सण्णाय कामगुणअण्इ. गाय इंदियलेसाओ सण संपओगा सचित्ताचित्तमी सगाई दव्वाई अनंतगाई પશ્વેિતુ સ્મૃતિ ” આ પરિગ્રહમાં જ નિયમથી જ માયા, મિથ્યાદર્શન અને નિદ્યાન, એ ત્રણ શલ્ય રહે છે. મન, વચન અને કાયની દુષ્ટતારૂપ પ્રવૃત્તિ રહે છે. ઋદ્ધિ રસ સાતરૂપ ગૌરવ રહે છે. અનંતાનુબંધી આદિ કષાય, આહાર ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ, શબ્દાદિ વિષયરૂપ આવ, ઈન્દ્રિયાની અન`લ પ્રવૃત્તિયા, તથા કૃષ્ણ, નીલ આદિ અપ્રશસ્ત લેશ્યાએ રહે છે. એટલે કે પરિગ્રહ પાપની હાજરીમાં નિયમથી માયાદિ શહ્યાને સદ્ ભાવ છવામાં આવે છે. તે હાય તેા મન વચન આદિ યાગાની પ્રવૃત્તિયે અશુભ રૂપે રહે છે. ગૌરવાનું અસ્તિત્વ તથા કષાયેની સત્તા, તથા આહાર આઢિ ચાર પ્રકારની સત્તાએ આદિને સદ્ભાવ એક પરિગ્રહની હાજરી હાય તા જ જીવેામાં જોવા મળે છે. ઈન્દ્રિયાની સ્વચ્છંદી પ્રવૃત્તિ અને કૃષ્ણ આદિ અશુભ લેશ્યાઓનું અસ્તિત્વ આ પરિગ્રહને કારણે જ જીવામાં હોય છે. તથા સ્વજન આદિ સાથેના સબંધ પણ આ પરિગ્રહ પર આધાર રાખે છે. ચક્રર્તિ આદિ સઘળા લેકે એ જ ચાહે છે કે અમારી પાસે અનંત સચિત્ત, અચિત્ત અને મિશ્ર પરિગ્રહરૂપ દ્રવ્ય કાયમ રહે. પુત્ર આદિ સચિત્ત પરિગ્રહ છે. હિરણ્ય, સુવર્ણ રત્ન આદિ અચિત્ત પરિગ્રહ છે. અને સુવર્ણ, રત્ન આદિના આભૂષણા સહિત પુત્રાદિ, તે મિશ્ર પરિગ્રહ છે. તેનું તાત્પ એ છે કે ચક્ર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૧૬