Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહે છે. જે અતિશય પ્રમાણમાં કાચેત્સગ આદિ તપશ્ચરણ કરે છે તેમને સ્થાનાાતિન મુનિ કહે છે. જે એક રાત્રિની આદિ પ્રતિમા ધારણ કરીને કાચાત્સ`ના વિશેષરૂપમાં રહે છે તેમને પ્રતિમાÆાચી મુનિ કહે છે. જેમનું સ્થાન ઉત્કટુક હાય છે, એટલે કે જે ઉત્કૃટુક આસને બેસે છે તેમને સ્થાનોનુ મુનિ કહે છે. સિંહાસન પર બેઠેલ વ્યક્તિ કે જેના બન્ને પગ નીચે ટેકવેલા હાય, તેની નીચેથી સિંહાસન ખસેડી લેવામાં આવે છતાં પણ તે જે પેાતાની એજ સ્થિતિમાં એટલે કે પેાતાની અગાઉની સ્થિતિમાં રહે તે તે આસનને વીરાસન કહે છે. આ આસનનું સેવન કરનાર મુનિને વીરાસનિષ્ઠ કહે છે. જે આસનમાં અને પુત સમાન રીતે દૃઢ રહે છે તે આસનનું નાથ નિષદ્યા છે. આ નિષદ્યાથી જે બેસે છે તેને નૈન્દ્રિ કહે છે દંડની જેમ જેમનું શરીર જમીન પર આયત-લખાયેલ સ્થિતિમાં જે આસનમાં રહે છે તે આસનને કુંદાચત આાસન ડે છે. આ આસન કરનારને રૂપત્તિષ્ઠ મુનિ કહે છે. એટલે કે જેમાં જમીન પર ક્રૂડની જેમ લાંખા થઈ ને સૂઇ જવાય છે, તે આસન જે મુનિ કરે છે તેમને જ્ઞાતિન્દ્ર મુનિ કહે છે જે આસનમાં બન્ને પગની એડી તથા મસ્તકને પાછળના ભાગ જમીન પર લાગી રહે છે તથા પીઠના ભાગ જમીનથી. અદ્ધર રહે છે, તે આસનને લગુડાસાન કહે છે. તે આસને જે મુનિ શયન કરે છે તેમને જીતવાચી મુનિ કહે કહે છે. સૂતી વખતે જે એકજ પડખે શયન કરે છે-પડખું ફેરવતા નથી તેવા મુનિએ પવિત્ર કહે. વાય છે. જે મુનિજને શીત, ગરમી આદિની આતાપના લે છે તેમને બાતાપન્ન મુનિ કહે છે, હેમન્ત ઋતુમાં જે પ્રાવરણથી રહિત હોય છે. તેમને अप्रावृत મુનિ કહે છે, જે મુનિ પેાતાના મુખના શ્લેષ્માના અપરિષ્ઠાપક હોય છે તેમને અનિષ્ઠીવર કહે છે જે મુમિન શરીરમાં ખુજલી ચળ આવવા છતાં પણ તેને ખજવાળતા નથી તેમને અજૂથ મુનિ કહે છે. જે મુનિ પેાતાના કેશના-મૂછ, દાઢી આદિના વાળના તથા નખના સસ્કાર (છેદન) કરતા નથી, જેવા હાય તેવાજ તેને રહેવા દે છે, એવા મુનિઓને ધૃતરામશ્રુસ્રોમનવા કહે છે. તથા જે મુનિ પેાતાનાં સમસ્ત શરીરનાં સંસ્કાર કરતા નથી તે મુનિઓને સર્વત્રપ્રતિષ્ઠમંવિમુક્ત ” કહેછે તથા सुयधर विदित्थ कायबुद्धिो શ્રુતજ્ઞાની દ્વારા તત્ત્વજ્ઞાનરાશિ શ્રુતસમૂહ જેના પ્રભાષથી વિદ્વિત થાય છે એવી જેમની બુદ્ધિ છે તથા
""
**
ધીમવુદ્ધિળો ” જેમની
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
''
૨૪૩