Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહિંસા કો પાલન કરને કો ઉદ્ધત હોને વાલોં કે કર્તવ્ય કા નિરૂપણ
જેએ આ અહિંસારૂપ પ્રથમ સવરદ્વારનું પાલન કરવાને માટે તૈયાર થયા છે તેમણે શું કરવુ જોઈએ તે કહે છે- રૂમ' = 2 ઈત્યાદિ
((
ટીકા-( પુઢવી, વૃત્ત, અળિ, માય, તાળ,તલ,ચાવ,સમૂચ,સંજ્ઞમચટ્ટા” ) પૃથિવી, દક, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ સમૂહ, દ્વીન્દ્રિયાદિક ત્રસ, પૃથિવ્યાદિક પાંચ સ્થાવર, એ બધા પ્રાણીઓની રક્ષા નિમિત્ત યારૂપ પ્રયેાજનને માટે (રૂમ ૨ ) ફલક્ષ્યમાળ, (મુદ્ધ કંઈ વેસિયન્ત્ર) શુદ્ધ, નિર્દોષ આહાર આદિની ઘેાડા થોડા પ્રમાણમાં ગવેષણા કરવી જોઇએ, એટલે કે જેમ લણાયેલ ખેતરો માંથી કણાનું આદાન કરાય છે, એ જ પ્રમાણે સાધુએ, ગૃહસ્થ દ્વારા પેાતાને માટે મનાવાયેલ ભેાજન આદિમાંથી ઘેાડાં થેાડાં પ્રમાણમાં આહાર આદિ લેવા જોઈએ. તેણે તે આહારાદિ (ચ) સાધુને માટે બનાવ્યા હોવાં જોઈએ નહી, અને (બારિä) ખીજાની પાસે અનાવરાવ્યા હાવા જોઇએ નહીં. ( બળદુ ) ખેલાવીને એટલે તે નિમંત્રીને જે ન અપાય, ( અનુદુિ' ) ઔદેશિક આદિ દોષોથી જે રહિત હાય, તથા ( ત્રીયન ં ) સાધુને માટે મૂલ્ય આપીને તે ખરીદાયેલ ન હોય, તા ( નવદ્રોક્િ પરિમુä ) નવ કાટી વડે–નવ પ્રકારે જે પરિશુદ્ધ હાય, એટલે કે તેણે સાધુને નિમિત્તે બીજા પાસે હિંસા કરાવી ન હોય, કે સાધુને નિમિત્તે હિંસા કરવાની અનુમેદના થઈ ન હોય, તથા સાધુને નિમિત્તે જે તેણે જાતે મનાવ્યુ ન હેાય, ખીજા પાસે અનાવરાવ્યું ન હાય, કે જેને પકવવાની અનુમાદના અપાઈ ન હોય તથા સાધુને નિમિત્તે જે પૈસા આપીને ખરીદ્ય કર્યું ન હોય, કે બીજા પાસે ખરીદ કરાવાયુ' ન હાય, કે ખરીદનારને ખરીદવાની અનુમાદના કરાઈ ન હોય, એ રીતે નવ પ્રકારે વિશુદ્ધ આહારઆદિની સાધુએ ગવેષણા કરવી જોઇએ. ( દ્યિ ટ્રોમેનૢિ વિષ્વમુ) જે આહાર શક્તિ આદિ દસ દોષોથી રહિત હાય, (૩૫મઽ વાચને સળા સુહૈં) ઉદ્ગમ, ઉત્પાદનારૂપ એષણા-ગવેષણાથી શુદ્ધ હાય, આધાકમ આદિ સાળ ઉદ્ગમ દોષ છે, ધાત્રી આદિ સાળ ઉત્પાદના દોષ છે- એ ખત્રીસ દોષોથી જે રહિત હાય, તથા (વાયવ્રુવપત્તવેલ' ) ( વ્યપગત ) જે આહારમાંથી કીડી આદિ જીવા જાતે જ અલગ થઈ ગયા હોય, તથા (પુત્ર) જીવેા સ્વય' સઁવ ગયા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૪૬