Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અથાણાં મુરબ્બા આદિમાં જે ફૂગ આદિ ઉત્પન્ન થાય છે તે રસજ જી કહે વાય છે. જે જીવે જરાયુથી વીંટળાઈને પેદા થાય છે તેમને જરાયુજ કહે છે, જેમકે મનુષ્ય વાંદર આદિ જી. જરાયુ એક પ્રકારનું જાળ જેવું આવરણ હોય છે, જે રક્ત અને માંસથી ભરેલા રહે છે, તેમાં જન્મનારૂં બાલક વીંટળાઈ રહે છે. જરાયુજ, અને પિતજ જીવને જન્મ ગર્ભમાં થાય છે, જે જીવે પરસેવાથી પેદા થાય છે તેમને સંવેદજ કહે છે, જેમકે જ આદિ છે. જે જીવો જમીનને ખેદીને ઉત્પન્ન થાય છે તેમને ઉદ્ધિજ કહે છે જેમ કે તીડ આદિ છો. દેવ અને નારકી એ બંને ઉપપાત જન્મથી ઉત્પન્ન થાય છે. આ કથનથી તિર્યંચગતિ, મનુષ્યગતિ દેવગતિ, અને નરકગતિ એ ચારે ગતિના જ ગ્રહણ થઈ જાય છે, તે ગતિને જેમાં યથા સંભવ જરા; રેગ અને મરણની અધિક્તા રહે છે, તે ગતિમાં જીવ પપમ પ્રમાણ અને સાગરેપમ પ્રમાણ કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. પરિભ્રમણ એટલે જ સંસાર, તે સંસારકાન્તાર અનાદિ અનંત સ્વભાવવાળે છે. ઉત્સર્પિણી અસપિણીરૂપ કાળ જ જેમાં ઘણા લાંબા પહોળા માર્ગો છે. તથા તે ચારગતિરૂપ છે. એવા આ સંસાર રૂપ ગહન વનમાં આ જીવ પરિ. ગ્રહને કારણે ઉપાર્જિત પાપથી પલ્યોપમ તથા સાગરેપમ પ્રમાણ કાળ સુધી ભમ્યા કરે છે. “gો તો રિજણ વિવાળો” પરિયડને આ ફલવિ પાક “ફોલો” મનુષ્ય ભવની અપેક્ષાએ તથા “રોડ” પરલોક નરગતિ અને તિર્યંચગતિની અપેક્ષાએ “પ” અપસુખ વાળો તથા “વહુલુણો” વધારે દુઃખવાળો છે, “મામ લોમહા ભયંકર છે, “ગંદુચાવો ” તેમાં જે વિપુલ કર્મરૂપ રજને બંધ હોય છે તે પ્રગાઢ-મહા મુશ્કેલીઓ નિવારી શકાય તેવો-હોય છે, તથા “રાફળો” તે ફલરૂપ વિપાક દારૂણ-ભયંકર “ર” કર્કશ-કગ્નિ, અને “કાગો” અશાત-અજ્ઞાત વેદનીયરૂપ હોય છે. “વારસહૈિં તે પરિગ્રહરૂગ પાપનું ફળ અનેક પપમ અને સાગરોપમ પ્રમાણ કાળ સુધી ભોગવવાથી જ “મુદ” જીવે તેમાંથી છૂટી શકે છે. “અવેચત્તા ” તેનુ ફળ ભેગવ્યા વિના જીવોને “ન
મોવો” મેક્ષની પ્રાપ્તિ થતી નથી. “તિ ઇવમાઉં” તે પ્રકારનું કથન
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૨૦