Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચોથા અધ્યયન કા ઉપસંહાર
હવે આ પૂર્વોક્ત અબ્રહ્મ વિષયને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે – “pણો ત” ઈત્યાદિ
ટીકાર્થ –“gણો સઆ પૂર્વોક્ત “ઘંમરણ” અબ્રહ્મ-કુચારિત્ર સેવનને “વિવા” ફલવિપાક “ ચારો ર” મનુષ્ય ભવની અપેક્ષાએ “વફા” ક્ષણમાત્ર સુખનો જનક હોવાને કારણે અલ્પસુખરૂપ છે, તથા “રઘુવો ” અત્યંત દુઃખનો હેતુ હોવાથી મહાદુઃખપ્રદ છે, “મદમો ” વધ, બંધન, જન્મ, મરણ આદિ ભયનો ઉપાદક હોવાથી મહાભય સ્વરૂપ છે, “વાયgrો” એવા કર્મો કરનારને કર્મોની સ્થિતિ અને અનુભાગ બહુ જ વધારે પ્રમાણમાં બંધાય છે તેથી તે બહુ જ પ્રગાઢરૂપ છે. “સાતળો '' એવા ને જ ચાર ગતિ રૂપ સંસારમાં ભ્રમણ કરવું પડે છે, તેથી ચાર ગતિવાળા સંસારમાં ભ્રમણ કરાવનાર હોવાથી તે દારુણ છે. “ જો ” દસ પ્રકારની ક્ષેત્ર વેદનાને જનક હોવાથી તે ફલવિપાક કર્મશકઠેર છે. “જાગો” અસાત વેદનીય રૂપ હેવાથી તે અસાત છે–એટલે કે અસતાવેદનીય કર્મના ઉદયથી તે ઉત્પન્ન થાય છે, તેથી અસાતા વેદનીય કર્મ દ્વારા ઉત્પાદ્ય હોવાને કારણે તે પોતે અસાતસ્વરૂપ છે. અથવા આ પ્રકારનાં કર્મ કરનાર જે ફલવિપાક ભેગવે છે, તે ભગવતી વખતે અસાતાવેદનીય કર્મને બંધ બાંધે છે, કારણ કે ફલવિપાક ભગવતી વખતે તેમના આત્મામાં દુઃખ શેક તાપ આદિ ભાવ હેય છે, તે ભાવથી જીવ અસાતાવેદનીય કમનો આસ્રવ કરે છે. આ અપેક્ષાએ અસાતવેદનીય કમને ઉત્પાદક હોવાથી આ ફળવિપાક અસાતરૂપ માન્ય છે. “વાણદિ” આ ફલવિપાક પલ્યોપમ કાળ સુધી અથવા સાગરોપમ કાળ સુધી ભેગવ્યા પછી જ જીવ
મુદ” તેનાથી મુક્ત થાય છે. “ના વેતા મચિ દુ નોકaો રિ» આ ફળવિપાકને ઉપભોગ કર્યા વિના તે મુક્ત થઈ શકતો નથી. “gવં”
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૦૦