Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'
6
पिंडो ९ दव्वसारो १० तहा- महिच्छा ११ पडिबंधो १२ लोहप्पा १३ महट्टी १४ उवगरणं १५ संरक्खणाय १६ भारो १७ संपायुपायको १८ कलिकरंडी १९ पवित्थरो २० अणत्थो २१ संथवो २२ अमुत्ती २३ आयासो २४ अविओगो २५ अमुत्ती २६ तव्हा २७ अणत्थगो २८ आसत्थी २९ असंतोसे ३० ति विय तस्स एयाणि एवमाई नामघेज्जाणि हूंति तीसं " (૧) હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય આદિ પદાર્થી ગ્રહણ કરવામાં આવે છે તેથી તે પરિગ્રહ છે તેછી તેનું નામ ‘પરિગ્રહ ’છે (૨) ધન ધાન્ય આદિના ઢગલા તેમાં એકત્ર કરાતા હાવાથી તેનું ખીજું નામ સંચય ' છે. (૩) પરિગ્રહી જીવ એકે એકે વસ્તુએના સંગ્રહ કરે છે અથવા તેને ગ્રહણ કરે છે, તેથી તેનું ત્રીજું નામ ‘ચય’ છે. (૪) ઉપચય શબ્દના અર્થ વૃદ્ધિ થાય છે. ક્રમે ક્રમે કમાયેલ ધન ધાન્ય આથિ પદાર્થનું આં ઉપચયમાં વર્ધન થાય છે, તેથી તેનું ચેાથું નામ " ઉપચય ? (૫) ચાર આદિથી રક્ષણ કરવા માટે ધન આદિ દ્રવ્યને પરિગ્રહી લેાકા દાટી દે છે. તેથી તેનું પાંચમું નામ ‘ નિધાન ’ છે. (૬) કાઠી આદિમાં વધેલ ધાન્ય આદિ પદાર્થ ભરીને રાખી મૂકાય છે, તેછી તેનું નામ સંભાર ’ છે. પરિગ્રહી જીવ ધાન્યાદિ પદાર્થોને કાઢી આદિમાં ભરી રાખે છે કે જેથી જરૂર પડે ત્યારે તેના ઉપયાગ કરી શકાય, (છ) પરિગ્રહી જીવ સુવણ આદિ દ્રવ્ય ગળાવીને તેના પાશા પડાવી લે છે, તેથી તેનું સાતમું (૮) ધન કમાવાની લાલસાથી પરિગ્રહી જીવ એવું આચરણ કરે છે કે જે આચરણથી ધન પ્રાપ્તિ વધુ પ્રમાણમાં થતી રહે, તેથી તેનું આઠમું નામ એવમાચાર છે. (૯) તેનું નવમું નામ ‘પિંડ’ એ કારણે છે કે પરિગ્રહી જીવ ધન ધાન્યાદિ પદાર્થના જથ્થા પિંડરૂપે ઘરમાં રાખ્યા કરે છે. (૧૦) પરગ્રહી જીવ ધનાદિ પદાર્થોને જ સર્વોત્તમ માને છે, તેથી તેનું દસમું' નામ વ્યસાર ' છે. (૧૧) પરિગ્રહી જીવાની ઈચ્છાએ આકાશની જેમ અનંત ડાય છે, તેથી તેનું નામ “ મહેચ્છા ” છે. (૧૨) આ પરિગ્રહને પર દ્રવ્યમાં માણસાને આસક્તિ પેદા થાય છે. તેથી તેનુ નામ છે. (૧૩) પરિગ્રહી જીવમાં લાભની માત્રા ઘણી જ વધારે હાય
૮ સંભાર ’છે
તેથી તેનું છઠ્ઠું નામ વધી જાય છે
ત્યારે
તેને અગ્નિમાં
નામ
' સંકર ’ છે.
*
કારણે જ ‘પ્રતિબંધ છે છે, તેથી તે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
6
૨૦૫