Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા “જવાઈઝ ” ગવાલીક “ચં” બહુ જ વધારે પ્રમાણમાં “મતિ” બોલે છે. ધન આદિને ખાતર જૂઠાં વચને બેલાય છે તે અર્થાલીક કહેવાય છે કન્યાની બાબતમાં જે અસત્ય કહેવામાં આવે છે તે કન્યાલીક કહેવાય છે, જેમ કે સુશીલ કન્યાને દુશીલ કહેવી અને દુરશીલને સુશીલ કહેવી. જમીન આદિને નિમિત્તે જે જૂઠાં વચને બોલાય છે તે ભૂમ્યલીક છે જેમ કે અનુપજાઉ જમીનને ઉપજાઉ બતાવી આદિ. ગાયને વિષે જે અસત્ય બોલાય છે તેને ગવાલીક કહે છે, જેમ કે દૂધ ન દેનારી ગાયને દૂધ દેનારી કહેવી, ઓછું દૂધ દેનારી ગાયને વધુ દૂધ દેનારી કહેવી આદિ ગવાલિકનાં દૃષ્ટાંત છે. આ અસત્યમાં જીહાનું છેદન આદિ શિક્ષા થાય છે તેથી તેને ગુરુક-મોટું અસત્ય કહેલ છે. તથા “કામ” નરક આદિ અગતિમાં ગમન કરાવનાર એવાં
મUMતિ » બીજાં પણ વિવિધ પ્રકારનાં “જ્ઞાસ્ટિવલીદવામાયાનિri ” પિતાની જાતિ, કુળ. રૂપ, સ્વભાવ આદિ જેનાં કારણે છે એવાં, તથા માયાનિગુણ-અપ્રશંસનીયની પ્રશંસા અને પ્રશંસનીય જનની નિંદારૂપમાયાવાળાં હવાથી નિગુણ-સ્વપરહિત, એવાં વચને બોલ્યા કરે છે. માતૃ પક્ષને જાતિ, પિતૃ પક્ષને કુળ, રૂપને આકૃતિ અને શીલને સ્વભાવ કહે છે. તથા “જવા” ચંચળ મનવાળા મૃષાવાદી લેકે પિશુનાદિ વિશેષણવાળાં અસત્ય વચને બોલે છે. તે આ પ્રમાણે છે જે વચન “પિયુvi” અન્યના દોને પ્રગટ કરનારા હોય છે, “મઝુમે પરમાર્થ–મોક્ષને ભેદનાર હોય છે. “સંત” અસત્ક-પરમાર્થ રહિત હોય છે, “વ” વિધ્ય-અપ્રિય હોય છે, “સત્ય ” અનર્થકારક-ધર્માદિ પુરુષાર્થના વિઘાતક હેવાથી નરક ગમન જનક મરણાદિરૂપ અનર્થના ઉત્પાદક હોય છે, “વાવમમૂરું” પાપકર્મનું મૂળ-જ્ઞાનાવરણીય આદિ કર્મનું-કારણ હોય છે, “ટુ”િ દુષ્ટ-દુષ્ટદર્શનવાળાં છે, એટલે કે ને વચને દ્વારા જે દર્શનનું પ્રતિપાદન કરવામાં આવે છે તે કુત્સિત દેષ હોય છે, “ટુણુ” દુકૃત-જેને સાંભળવાનું પણ કઈ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર