Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૃ गुप्पमाण
વ્યાકુળ * સુજીનું ત
ઃ
66
તથા
*
'
આકાશમાં ઉછળતાં “ પ્રજ્જોળિયંત ’ અને ફ્રી પાછા નીચે પડતાં “ વળિય ” પાણી અથવા જેમાં પ્રાણી છે, એવાં पधाविय ', ઝડપથી ઉત્પન્ન થતાં, खर फरुस ’ અતિવેગને કારણે અતિશય કંઠાર અને “યંદુ ” દારુણ હાવાને કારણે “ વાઽયિસહિ ” પાણીનું મન્થન કરાતુ હાય એવા, તથા “જ્જત” એક બીજા સાથે અથડાવાથી વિચ્છિન્ન થતાં “ વીચિહ્નકોણ ’ નાનાં મેટાં મેાંજાએથી “ સર્જી વ્યાપ્ત એવા સમુદ્રને, એટલે કે જે ગંગા યમુના આદિ નદીએના વેગથી કે જેમનું વિપુલ જળ ચક્રવાતના આઘાતથી સતઃ વ્યાકુલિત થતું રહે છે, અને તટપ્રદેશ સુધી આવતું રહે છે તથા મહામત્સ્ય આદિ જળચર પશુ જેને અતિશય ખનાવતાં રહે છે, અને જે પર્વત આદિની જે મહાશિલાએક સાથે અથડાઇને પેાતાના સ્થાનથી આગળ વધતું રહે છે, જલ્દી ભરાતું રહે છે, તથા જે ગંભીર અને વિશાળ વમળેાથી હમેશાં વ્યાપ્ત રહે છે, તથા જેમાં પાણી અને પ્રાણી ચંચળ થઇને વારવાર આમ તેમ ફર્યાં કરે છે. જેથી તે જાણે વ્યાકુળ રહે છે, આકાશમાં ઉછળતુ રહે છે અને ફરી પાછું નીચે આવીને પડે છે. તથા જે શીધ્ર ઉત્પન્ન થયેલ અતિશય વેગને લીધે અતિ કશ, પ્રચ’ડ, વ્યાકુલિત, પાણીનું મથન કરનાર, અને એક ખીન્ત' સાથે અથડાઇને વિચ્છેદ પામેલ મેાજા એથી વ્યાપ્ત રહે छे. “महामगरमच्छकच्छभोहारगाह तिमिसु सुमार सावयसमाइयसमुद्घायमाणपूरघोरपસુર્ં ” તથા મોટા મગરા, મત્સ્ય, કાચબા, ઉલ્હાર, ગ્રાહ, તિમિ, શિશુમાર, શ્વાપદ, આદિ જળચર પ્રાણીએ જેમાં પરસ્પર અથડામણમાં આવ્યા કરે છે, અને પોતાના કરતાં નિબળને મારવાને માટે સદા દોડતાં હાય છે, એવા મહાસાગરમાં જઇને ચારલોકો ધનની લાલચથી જહાજોના નાશ કરે છે. ॥ સ્૯ ॥
સાગર કે સ્વરૂપ કા નિરૂપણ
તે સમુદ્ર કેવા હોય છે તેનું વધુ વર્ણન કરે છે.‘ વાચનન॰ '' ઇત્યાદિ જે સમુદ્ર 63 कायरजण हिययकपणं " “ ઘોર ” કાયર લેાકાના હૃદયને કપાવી દે છે, “ વોર ” ભયંકર રીતે જે “ સંત ” ઘુઘવાટ કરે છે, “ મજ્ સમય” જેને જોતાં જ લેાકેાના દિલમાં ભય ઉત્પન્ન થાય છે, “વૃત્તિમય ” જેને દેખાવ જોતાં જ ભયથી દરેક પ્રાણીઓના રુવાટાં ખડા થઈ જાય છે,
,,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
<"
""
ܕܕ
૧૩૦