Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાપકૃત્યમાં જ તેમને વધારે શ્રદ્ધા હોય છે, એટલે કે અન્ય જીવોને કષ્ટ પહોંચાડવાને તેઓ સદા તત્પર રહે છે. તથા “વાણિTીટેક” કોશેટાની જેમ તેઓ “ Higઘળવંધળા” આઠ કર્મરૂપી તંતુઓના મજબૂત બંધનથી “અલ્લા” પિતાની જાતને “વેલેંતિ” લપેટી લે છે. એટલે કે જેમ રેશમને કિડે (કોશેટે) તંતુઓનું સર્જન કરીને તે તંતુઓને પિતનાં શરીર ફરતા તેમાં લપેટીને તેમાં બંધાઈ જાય છે, તેમ અદત્તાદાન લેનાર માણસ પિતે કરેલા જ્ઞાનાવરણીય આદિ કર્મો કે જે આત્માને મજબૂત રીતે બાંધનારા છે, તે કમ્મરૂપ તંતુથી બંધનની સ્થિતિ પ્રાપ્ત કરે છે ૧૮
જીવ જ્ઞાનાવરણ આદિ અષ્ટવિધ કર્મો સે બંધદશાકો પ્રાપ્તકર સંસારસાગર મેં
રહતે હૈ ઇસ પ્રકાર કા સંસારગાગર કે સ્વરૂપ કા નિરૂપણ
તે જ જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોથી બંધનની દશા પ્રાપ્ત કરીને સંસાર સાગરમાં રહે છે. હવે સૂત્રકાર તેનું વર્ણન કરે છે –
નર” ઈત્યાદિ. ટિકાઈ–“ga” તે રીતે પિતાના આત્માને કર્મોની સાથે એક ક્ષેત્રાવગાહરૂપ બંધદશાથી બાંધવાને કારણે તે અદત્તગ્રાહી માણસો “નરસિરિયનરમરજામજોરંતવ ” નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિમાં પરિભ્રમણરૂપ બાહ્ય પરિધિમંડળવાળા, તથા “ઝગ્મગામવામી સુવર્ણ પ્રવુમિચપક૪િ૪” જન્મ, જરા, મરણ જન્ય અતિશય મેટા કલેશરૂપ પ્રશ્નભિત અને પ્રચુર જળવાળા સંસાર સાગરમાં જ ચક્કર લગાવ્યા કરે છેપરિભ્રમણ કર્યા કરે છે, સૂત્રકાર રૂપક અલંકારથી આ સંસારસાગરનું વર્ણન
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૫૨