Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચેર આદિને ભેદ જાણવાને માટે અનેક પ્રકારની સેંકડે જુઠી વાતો બનાવી કાઢવામાં તે નિપુણ હોય છે, “પરોવરમુ ” તેમને પરલોકને ડર બિલકુલ હતા નથી, તેમને મનમાં આવે તે જ સારું માનીને કરે છે. “નિરચરૂમાળે” તે કારણે મરીને તેઓ નરકગતિમાં જાય છે. હવે તે રાજ પુરુષે તેમને કેવી કેવી સજા કરે છે, તે સૂત્રકાર બતાવે છે –“તે ëિ ૨” તે રાજપુરુષ “આપત્તની રં ? તે ચેરોને શલારોપણ આદિ મૃત્યુદંડ દે છે. “ પુરવહિં ?’ નગરના “ સિંઘાનિયાદવમહાપપ ?” શંગાટક, ચતુષ્ક, ચત્વર, મહાપ અને પથે એ બધા માર્ગો પર “ ચ વાદિયા તેમને ઝડપથી બતાવીને એવું જાહેર કરે છે કે “ભાઈઓ ! , આ મહાન ચોર છે, અને આજે જ તેને મૃત્યુદંડ આપવાને છે” શિંગડા જેવા ત્રિકોણાકાર માગને શૃંગાટક કહે છે, જ્યાં ત્રણ રસ્તા મળે તે ત્રિક,
જ્યાં ચાર રસ્તા મળે તે ચતુષ્ક, જ્યાં અનેક માર્ગો મળે તેને ચત્વર કહે છે. રાજમાર્ગને મહાપથ અને સામાન્ય માર્ગને પથ કહે છે. “ત્ત–૪૩૩ - જેઠું-થર-ખાચિ પોઝિચ-મુટ્રિ-ચત્ત-જાગૂ-બ્દિ-નાળુ-- હારસંમથિતત્ત” રાજપુરુષ ને ચોરેને નેતરની સોટીઓથી, લાકડીઓથી લાકડાંથી, માટીનાં ઢેફાંથી પથ્થરોથી, “પઢિચપુરુષ માપની લાકડીથી, ૮ gો૪િ૪ ? દંડાઓથી, મક્કાઓથી, લાતોથી, એડીથી, ઘુટણથી તથા કેણીથી સારી રીતે મારે છે, એટલે કે તેમના હાથમાં જે સાધન આવે તેનાથી તે લેકે તેમને બહુ જ ખરાબ રીતે માર મારે છે. “અરસારિ” તે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૪૨