Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વારત” અદત્તાદાનના “gયાન વાણિતે ચોરી આદિ “તીસં” ત્રીસ “નામધેનાળિ” નામ “ હૃત્તિ” છે,
ભાવાર્થ(૧) ચોરી કરવી તે ચાર લોકેનું કાર્ય છે. તેથી અદત્તાદાનનું વૌરિવા” નામ છે. (૨) ચેરી કરનારા પૂછડ્યા વિના જ બીજાનાં દ્રવ્યનું હરણ કરે છે, તેથી તેનું નામ “પહૃત” છે (૩) ચેરેને બોલાવીને કોઈ પિતાનું દ્રવ્ય દેતું નથી, તેથી તેનું નામ “બત્તછે. (૪) નિર્દય બનીને જ ચારી કરાય છે, સદય થઈને નહીં, માટે જ તેનું નામ “ત્તિ ” (૫) તેમાં બીજાના દ્રવ્યને લાભ (પ્રાપ્તિ) થાય છે, તેથી તેને “ઢામ” કહેવામાં આવે છે. (૬) આ કૃત્ય કરતી વખતે ઇન્દ્રિયને સંયમ રહેતું નથી અને વાણી સંયમ પણ રહેતો નથી. તેથી તેનું નામ “અસંચ” છે. (૭) તે કરનારને પરધનમાં વૃદ્ધિ-લાલસા થાય છે, તેથી તેનું નામ “પરધન વૃદ્ધિ” છે. (૮) તેનાથી પરિણામોમાં–વૃત્તિમાં લુપતા વધારે પ્રમાણમાં રહે છે, તેથી તેનું નામ“ ચ” છે. (૯) તસ્કરેની તે વૃત્તિ ભાવના હોય છે, તેથી તેનું નામ તતા ” છે. (૧૦) તેમાં ધનનું અપહરણ થાય છે, તેથી તેનું નામ
છે (૧૧) પરધન ચેરવામાં હાથની કુશળતા કામ આવે છે, અથવા પરધનની ચેરીથી હાથમાં લઘુતા-નીચતા પ્રવેશે છે. તેથી તેનું નામ દૃરતસ્કવૃત્વ છે. (૧૨) તે કૃત્ય પાપકૃત્ય હોવાથી તેનું નામ વાપર્યા છે. (૧૩) પર. ધનનું અપહરણ કરવાથી હરનારને નાશ થાય છે, તેથી તેનું નામ હરિ પ્રારા છે (૧૫) બીજાની અનુમતિ વિના જ તેમાં ધન આદિ ગ્રહણ કરાય છે, તેથી તેનું નામ બદાર છે. (૧૬) બીજાના દ્રવ્યનું હરણ કરવું એ જ દ્રવ્યને વિનાશ ગણાય છે, તેથી તેનું નામ પવિછેર છે. (૧૭) કેઈપણ માણસ ચોરેને વિશ્વાસ કરતા નથી એ રીતે અવિશ્વાસ જનક હોવાથી તેનું નામ “ચા” છે. (૧૮) દ્રવ્યનું અપહરણ થવાથી અન્યને પીડા થાય છે, તેથી પીડાનું કારણ હેવાથી તેનું નામ “મા ” છે. (૧૯) પરધનનો આ ક્રિયાથી નાશ થાય છે, એટલે કે ચેર કે ગમે તે પ્રકારે તેને વેડફી નાખે
છે. આ પ્રમાણે તે દ્રવ્યને વિચછેદ કરાવનાર હોવાથી તેનું નામ “પૂરતુદાવિછે” છે(૨૦) તે ચેરાયેલું દ્રવ્ય તેના માલિકના હાથમાંથી ચાલ્યું જઈને
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૧૮