Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે, તથા “ક્વાણુ નરે” દુશ્મદળના સૈનિકો ઉપર પ્રહાર કરવાને માટે જ્યાં સુભટોના હાથે ચાલી રહ્યા છે, તથા “કમરિસંવાતિવરનિદારિત છે”
જ્યાં “અ” વીરાની બન્ને આંખ “અસિવ” ક્રોધાવેશથી નિરિત” અપલક -પલકારા રહિત થઈને “ત્તિ વત્તા અત્યંત લાલ બની રહેલ છે, તથા “વેરિટ્રિ” વિરવૃત્તિથી “યુદ્ધ” કોપાયમાન થયેલ સુભટ દ્વારા “વોદિય” કરાતી “તિવી” પિત પિતાની ત્રણ રેખાઓ “ત્રિવી” (કે પાયમાન થતાં કપાળમાં પડતી કરચલીઓ) તથા “પુમિટિચ” જ્યાં ભમર-ભ્રકુટી કપાળે ચડી ગઈ છે, તથા “વારિખ નતાવિમવિ મિચઢે” દુશ્મનના મારવાને આતુર બનેલા અનેક હજાર સુભટેનાં પરાક્રમથી જ્યાં દુશ્મનના સૈન્યને શક્તિ હીન કરવામાં આવી રહ્યું છે, એવા સંગ્રામમાં કેટલાક રાજાઓ ઉતરે છે, એ સંબંધ સમજી લેવાને છે સૂ૦૬
તેઓ તેવા સંગ્રામમાં ઉતરે છે તેનું વધુ વર્ણન કરે છે– “said તુળઇત્યાદિ.
ટીકાઈ–“ વાંતસુધારવવિચામામડે * હણહણાટી કરતા ઘડાથી અને રથોની મદદથી જ્યાં જલદીથી સૈનિકોને મોકલાઈ રહ્યા છે, તથા “ સાવિ છેચઢાવવાણહિર ” જે યુદ્ધ કરવાને તૈયાર થયેલા એવા નિપુણ સુભટના ચાતુર્ય પૂર્ણ પ્રહારોથી યુક્ત છે “સપૂસિચવાતુનુચતથા જેમાં આનંદિત બનેલા સુભટે આનંદની અધિક્તાથી પિત પિતાની ભુજાઓ ઉચી કરી રહેલ છે. “મુદ્દાસપુરવઢવદુજે” તથા જેમાં સુભટના મુક્ત હાસ્યને ધ્વનિ તથા બીજાને નામ દઈને બેલાવવાના શબ્દો દ્વારા ભારે કેલાહલ મચી રહ્યા છે, તથા જેમાં યુદ્ધાઓનો સમૂહ “THTTહિર” શસ્ત્રોના ઘાને રોકવાને માટે ચમમય પટ્ટ વિશેષોને, ફલકોને–ઢાલોને ધારણ કરે છે. તથા બખતર આદિ આવરણોથી સજજ રહે છે. તથા “જાવ.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૨૬