Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચન્દ્ર અને સૂર્ય જે દિવસોએ રાહુથી ગ્રસિત થાય તે દિવસેએ કરે. અથવા તે કૌતુક, વિજ્ઞાપન, અને શાન્તિકને સ્વજનાદિની રક્ષાને માટે તે સમયે કરે કે જ્યારે નવગ્રહમાંના ચન્દ્ર અને સૂર્ય એ બે ગ્રહો તન, ધન આદિ કષ્ટકારી સ્થાનમાં રહેલ હોય અને દુ:સ્વપ્ન આદિ વિષમ ચીજે જોવામાં આવતી હોય. તથા “દિરતારું જ રે” તમે લોકો પિષ્ટ નિર્મિત પિત પિતાના પ્રતિનિધિ રૂપ મસ્તકેનું મહાકાળી આદિ દેવીઓને બલિદાન દે, એટલે કે શાંતિ આદિ નિમિત્તે પિતાના મસ્તક જેવું લોટનું બનાવેલું મસ્તક કાળીકા દેવીઓને બલિદાન રૂપે અર્પણ કરે, એ પ્રમાણે મૃષાવાદી લેકે કહે છે. “હ ચ સીસીવારે” પશુ આદિનાં મસ્તકે ચડાવે. જ્યારે પશુ આદિનાં મસ્તકે કાળીકા દેવીને માટે અર્પણ કરે ત્યારે “ વિવિહોણમિત્તમંત મવવન્નાઇમgવાવનસ્ટિવજ્ઞપુરાધધૂડોવચારપુwwજીમિ ” વિવિધ પ્રકારની ઔષધિયોથી, મધમાંસ રૂપ ભક્ષ્યાન્ન અને પીણુથી, માળાઓથી અનુલેપનેથી, જલતાં તેજસ્વી આરતીના દીપકથી તથા સુંદરગંધ વાળા ગુગળ આદિ ધૂપથી અને પુષ્પો અને ફળેથી પરિપૂર્ણ તે બલિદાન હોવું જોઈએ. તથા “વિવરીervigવિનવાસવા સોમનારિયલમનિમિત્ત હવાચવું અશુભ સૂચક ધૂમકેતુ આદિ વિવિધ વિપરીત ઉત્પાત, અસ્થિ સંચય, ગર્દભારેહણ આદિ દુઃસ્વપ્ન, અશુભ શકુન કૂરગ્રહદશારૂપ અસૌમ્ય ગ્રહચરિત અમંગ થવાના નિમિત્તરૂપ અંગળ ફરકવું આદિ અમંગળ બનાતેના નિવારણ માટે “વવિદેન પાળારૂવાળા પાચરિજી કરે” અનેક પ્રકારે પ્રાણહિંસા કરે, તેથી તે બધા અમંગળનું નિવારણ થશે. “વિત્તિછેડ્ય રે” દરેક વ્યક્તિની આજીવિકાને વિનાશ કરે “મારે નિરા”
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૦૪