Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેઈને પણ કંઈ પણ દાન ન આપે “ટુંબો સુટુંછિળો મિmોરિ” “ તમે તે દુષ્ટને માર્યો તે ઠીક કર્યું, તેને છિન્ન ભિન્ન કરી નાખે તે ઘણું સારું કર્યું” “:ત્તિઓ આ પૂર્વોક્ત પ્રકારે “વારિસંતા” બીજાને કહેતા તે અસત્ય બેલનારા લેકે “ઘર્ષ વિર્દ” જે કે સ્વરૂપની અપેક્ષાએ પિતાના વાચાર્ય સાથે સાથે સંબંધિત હોવાને કારણે–સત્ય હોવા છતાં પણ પ્રાણી હિંસાના કારણ રૂપ હોવાથી અસત્યવાદીને “માં વાયા ” મનથી, વચનથી અને કાર્યથી “જિયં તિ” અલક-અસત્ય બોલ્યા કરે છે. તેનું તાત્પર્ય એ છે કે પિતાના અભિધેયથી અસંબધિત વાણી જ મૃષાવાદ રૂપ નથી પણ જે સત્ય વાણીથી બીજા પ્રાણીઓને કષ્ટ થાય, આપત્તિમાં મૂકાવું પડે, તેમનાં પ્રાણેની હિંસા આદી થાય, તે વાણી પણ અસત્ય જ છે. એવી વાણી કેવળ વચનગની અપેક્ષાએ જ અસત્યરૂપ માનવામાં આવતી નથી પણ તે મનગિ અને કાયયોગની અપેક્ષાએ પણ અસત્ય મનાય છે. આ પ્રકારની અસત્ય વાણી કે જે “અસભાષા સમિતિથી રહિત છ હોય છે તથા “૪િ. શાળા” જેમના આગમ પણ અસત્ય હોય છે. જે “ક્રિય ઘનિરિયા ” અસત્ય ધર્મમાં લીન રહે છે, જથા “ઢિયાહુ જાણુ મિામંતા” આત્મગુણ હાનિ કરાવનાર કથાઓમાં જેમનું મન આનંદ પામે છે એવા અનાર્યજન વવારં સ્ટિચ” એ વિવિધ પ્રકારનાં અલક વચને “રેવું તુટ્ર” બેલીને ભવિષ્યમાં પશ્ચાત્તાપ કરતા નથી પણ રાજી થાય છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ પ્રગટ કર્યું છે કે જે જી. અસત્ય બોલવામાં જ આનંદ માને છે જેઓ બેઠાં બેઠાં કઈ રીતે અન્ય જીને પ્રાણિહિંસા વર્ધક કાર્યો કરવાને ઉશ્કેરે છે. જ્યારે તે કોઈના ખેતરમાં શાલિ ડાંગરનો પાક તૈયાર થયેલ જુવે છે ત્યારે તે તેના માલિકને તે માને કે ન માને છતાં પણ તે સલાહ આપે છે કે આ ડાંગર પાકી ગઈ છે. તમે બેસી કેમ રહ્યા છે ? તેને જલ્દી કાપીને, ખળું કરીને, ઉપણીને શા માટે ઘરમાં ભરી લેતા નથી? તેને ઘરમાં કોઠારમાં જ ભરી રાખવી હિતાવહ છે. આ વેપારીઓ ભારે સ્વાથી હોય છે. વહાણમાં પરદેશની સફર કરીને તેઓ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૦૫