Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ છે કે દુખના ભયંકરમાં ભયંકર જે પ્રકારે છે, તે તેમને ભોગવવા પડે છે. એ સ્થિતિમાં તેમનું કોઈ સાથીદાર હોતું નથી સૂ-૧પ
અલીક વચન કા ફલિતાર્થ નિરૂપણ
હવે સૂત્રકાર આ કારનું સંપૂર્ણ રીતે સંકલન કરીને ફલિતાર્થ બતાવે છે–“gaો લો” ઈત્યાદિ,
ટીકાર્થ–“gણો તો વિનસ વિવાઓ” અલીક વચનને મનુષ્યગતિની અપેક્ષાએ આલેક સંબંધી તથા નરકગતિની અપેક્ષાએ પરલેક સંબંધી આ જે ફલરૂપ વિપાક બતાવવામાંઆવ્યું છે તેનાથી તે સારી રીતે જાણવા મળે છે કે તે “કgજ સુખવર્જિત અને “વહુવવો” અત્યંત દુઃખમય છે. “હમમો” મહા ભયજનક, અને “વદુરથrgarઢો” પ્રચૂર કર્મરૂપી રજથી ભરપૂર છે. “વાળો” દારુણ તથા “ સો” કઠોર છે. અને “માલ” અસાતા વેદનીય કર્મ સ્વરૂપ છે. “ જ્ઞાનસત્તેહિં મુવ” તે ફલવિપાક પલ્યોપમ અને સાગરેપમ પ્રમાણ કાળ સુધી જીવ ભેગવ્યા કરે છે, ત્યારે જ તે તેમાંથી છૂટી શકે છે, એટલે કે તે ફલરૂપ વિપાક એટલા લાંબા સમયે નષ્ટ થાય છે. “જય - ચિત્તા ૪ મોલ્લો અસ્થિ નિ” તે ફલવિપાક ભોગવ્યા વિના જીવ તેનાથી મુક્ત થઈ શકતું નથી. અહીં “ત્તિ ” તે સમાપ્તિ અર્થને સૂચક છે.
- હવે સૂત્રકાર આ અર્થમાં પ્રત્યક્ષ પ્રમાણભૂત પરમાત્મા દ્વારા પ્રતિપાદિત હેવાને કારણે, પ્રમાણભૂતતાં દર્શાવવાને માટે કહે છે-“જીવન ” આ પૂર્વોક્ત રીતે તીર્થકર ગણધરાદિક દેવાએ તથા “નાચનં મHI વિનો વીરવર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૧૨