Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ગરવીજામવેદ વિરસ્ટરીમે સ્રદુ સંનિવેદ” ગામ, નગર, ખેટ, કર્બટ, આદિ સ્થાને વિસ્તૃત સીમાવાળાં કરીને ઉજજડ પ્રદેશમાં સુંદર રીતે ઝડપથી વસાવે, “gift Rાળ ૨ મૂારું શાસ્ત્રવત્તારું જટ્ટ” તમે લેકે
Ramત્તારું ” વિકસવાને સમય આવતાં વિકસેલાં “પુcણારું” લેને “દાળ” પાકેલા ફળને તથા “જૈમૂઢારું” પાકેલાં સ્વર્ણકદ-કરીયાં લસણ આદિ કંદોને તથા પિપલી મૂળ આદિ મૂળોને “ળિvહુલઈ આવ્યા કરે, તથા “હું સંવ પરિવાર ગણ” કુટુંબ આદિને માટે ધન આદિને સંચય કર્યા કરે ” એ પ્રકારની સલાહ આપ્યા કરે છે.
ભાવાર્થ–તે અસત્યવાદી લેકે બીજા લોકોને ખુશ કરવાને માટે તેમને ગમે તેવી વાતે તેમની સાથે કર્યા કરે છે. પણ તેનું શું પરિણામ આવશે ? તે બાબત તેઓ જરા પણ વિચાર કરતાં નથી. ઊંટ પાળનારને અથવા ઊંટ વ્યાપારની ચીજો લાવવા લઈ જવામાં ઉપયોગ કરનારને તે કહે છે કે તમારે આ ઊંટ દેખાવમાં તે ઘણે સુંદર લાગે છે પણ તેની ચાલ કઢંગી છે. તેને ગમે તે પ્રકારે સારી ચાલ ચાલતાં શીખવાડે. એ જ રીતે બળદેના માલિકોને પણ તે વારંવાર ઉપદેશ-સલાહ આપ્યા કરે છે કે તમારા બળદોની આ જોડી દેખાવમાં તે ઘણી સુંદર છે, પણ તેની ચાલ ઘણી ધીમી છે, તો તેને ગાડી આદિની સાથે જોડવામાં આવે તે ઝડપથી ચાલે એવી ચાલ શીખવાડે. જંગલમાં ગાય જેવું એક પ્રાણી હોય છે, તેને રોઝ કહે છે, તે ચાલવામાં ઘણું ઝડપી હોય છે. તમે ગમે તે રીતે તે રઝને પકડી મંગાવે; અને તમારે ઘેર રાખીને તેને ગમે તે રીતે પહેલાં વશ કરે, પછી તેને જંગલી ચાલ છોડાવીને સારી ચાલ ચાલતા શીખવો, તેમ કરવાથી તમને અવર જવરમાં સમયને સારે બચાવ થશે. એજ રીતે તે અસત્યવાદી લેક બીજાને કહે છે કે તમે બેઠાં બેઠાં શું કરે છે ? ઘોડાનાં વછેરાને, હાથીઓનાં બચ્ચાને ઘેટાંઓને, કૂકડાઓને પૈસા આપીને ખરીદ કરે, અને તેમને ખવરાવી પીવરાવીને જ્યારે તેઓ સારી રીતે હૃષ્ટ પુષ્ટ થાય ત્યારે વેચી દે, તેથી તમને સારે લાભ થશે. તથા કેઈ ધંધો ન ચાલતું હોય તે આ રીતે બેસી રહે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૦૧