Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવાય છે, પણ શમ, દમ આદિ જ જે વાસ્તવિક ન હોય તે તેનું અનુષ્ઠાન કરનારમાં ઋષિવની સિદ્ધિ કેવી રીતે સંભવી શકે છે-એ તે મૃષાવાદ રૂપ જ છે–સત્ય નથી, કારણ કે શાસ્ત્રાધ્યયન, શિષ્યશિક્ષા આદિને જે પ્રવાહ અનાદિકાળથી પરંપરા રૂપે ચાલ્યા આવે છે તે જે તીર્થકર આદિ થયાં ન હોત તે ઉચ્છેદ-નાશ પામ્યું હોત. એ જ પ્રમાણે “ધર્મધ૪ વિ = ગથિ જિનિ-વચં વા થોડં વા” બીજી આ પ્રકારની માન્યતા કે “ધર્મનું ફળ સ્વર્ગાદિનપ્રાપ્તિ અને અધર્મનું ફળ નરકાદિથી પ્રાપ્તિ તે ચેડા કે વધારે પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતું નથી, કારણ કે ધર્મ અને અધર્મ અપ્રત્યક્ષભૂત છે તેથી તેમનામાં વસ્તુ–અર્થ ક્રિયા કારિત્વને અભાવ છે. “ત” તેથી જે પુન્ય પાપ આદિ કઈ વસ્તુભૂત પદાર્થ છે જ નહીં પર્વ નાળિઝ” એવું સમજીને “ક” જે કઈ પણ પ્રકારે “સુવહુ ફુરિયા ,” ઈન્દ્રિએને અત્યન્ત પ્રિય લાગે તેવા “સવિતાસું” શબ્દાદિ સઘળા વિષામાં “વ” ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કર્યા કરવી જોઈએ. “નથિ રૂિિા કવિરિયા વા” શાસ્ત્રોક્ત અનુષ્ઠાનરૂપ કઈ યિા સતુ ક્રિયા નથી, કે સાવઘકર્માનુષ્ઠાન રૂપ કઈ અકિયા અસકિયા નથી, તે તે કેવળ આસ્તિકવાદીઓની ખાલી કલ૫નાઓ જ છે. તેમાં કોઈ પણ વાસ્તવિકતા નથી” “નરિવારો વામ. ઢોવા” નાસ્તિકવાદી અને વાલેકવાદી “gવં મitત” તે આ પ્રમાણે કહે છે, તે તેમનું કથન મૃષાવાદ છે કે સૂપ
વળી કહે છે – “રૂમ પિ વિડ્યું ” ઇત્યાદિ. ટીકાર્ય–નીચે પ્રમાણેનું “મં પિ વિરૂ” બીજું કુદર્શન કે જે “અમારવારૂ” અસદુભાવવાદી તથા “મૂહ” મૂઢ લોકે “Tvળતિ” પ્રરૂપિત કરે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૮૫