Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રસ્તરમાં, “સૂત” અણીવાળે ભાગ ઉર્વી સ્થિતિમાં હોય એવી સેથી યુક્ત ભૂમિ પર, “વારિવા”િ ખારા જળથી ભરેલી વાવમાં, “ હૃતવેચાળિ” ખળ ખળ અવાજથી યુક્ત, ઓગાળેલા કથીર, સીસું આદિના રસથી ભરેલ વિતરણ નામની નદીમાં, “વાડુ” અતિશય તપેલી હોવાથી કદંબ પુષ્પના સમાન રક્તવર્ણી રેતીથી યુક્ત નદીમાં, “ચિ” પ્રજવલિત અગ્નિવાળી કંદરાઓમાં “વિક્રમ” શેકી દે છે. “સોવિંટરૂટ્ટટ્યુમરોળતત્તોzમામાવાળાન” “વસિલ” અતિશય ઉષ્ણ, “ટ” અતિ તીણ કાંટાથી છવાયેલ, તથા “સુર” ટુ-મુશ્કેલીથી ખેંચી શકાય તેવા “નોચો” રથ સાથે તે નારકીઓને બળદની જેમ જોડે છે. “તત્તરોમામા” તપાવેલાં લેઢાના માર્ગ ઉપર તેમને ચલાવે છે અને વળી “વળાળિ” તેમની શક્તિ કરતાં પણ વધારે છે તેમની પાસે ઉપડાવે છે કે સૂ. ૩૨ છે
યાતના કે વિષયમેં આયુધો (શાસ્ત્રો) કે પ્રકારોં કા નિરૂપણ
હવે સૂત્રકાર યાતનાઓ આપવા માટે ઉપયોગમાં લેવાતાં આયુધનું વર્ણન કરે છે-“હિં વિવિહિં” ઈત્યાદિ.
હિં વિવિહિં નીચે દર્શાવવામાં આવેલાં અનેક પ્રકારનાં “ હિં આયુધો-શાસ્ત્રો વડે તે નારકીઓ પરસ્પરમાં યાતના “વેદના” ઉત્પન્ન કરે છે, એ પ્રકારને સંબંધ અહીં સમજી લેવાનું છે.
જિં તે?” તે આયુધો કયાં ક્યાં છે? તે સૂત્રકાર તે આયુધ બતાવે છે“મrg” મગદળ, “મુકુંઢિ” મુસંઢી નામનું શસ, “ર” ફકચ-કરવત, “ક્ષત્તિ” શક્તિ-ત્રિશુલ, “ઢ” હળ, “જી” ગદા, “મુસ” મુસળ-સાંબેલું, “ર” ચક-રથનાં પૈડાના આકારનું એક શસ્ત્ર, “ર” ભાલે, “તોમા” તેમર–ગુરજર, “[૪” અત્યંત તીણ ધારવાળાં લેઢાના કાંટા વાળું એક શસ્ત્ર “લાકડી–લાઠી. “મિંfઉપા” ફણ, “વ” બરછી, “દિલ” પટિશ નામનું એક શસ્ત્ર, “જન્મે ચામડાંથી મઢેલું પથ્થરનું એક પ્રકારનું શસ્ત્ર, “સુ” દુઘણ-એક જાતનું મગદળ, “પુ”િ મુષ્ટિક-ઘણ, જેના પર મૂકીને લુહાર લેઢાને ટીપે છે, “ઉ” તલવાર, “વેદ” ઢાલ, “વી અત્યંત તીક્ષણ અને લાંબી તલવાર-મોટી તલવાર, “ના” ધનુષ, “તારા” લેઢાનું બાણુ, “” એક વિશિષ્ટ પ્રકારનું ખાણ “#વિ”િ કાતર, “વારિ” વાંસલે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૫૪