Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“પાસુ” કુહાડી, “તિલ્લ” એ બધાં શસ્ત્રો સરાણ પર સજાવેલાં હોવાને કારણે તેમની ધાર તથા અણુ ઘણી તીર્ણ હોય છે, અને તે “નિર્મા” ચળકતાં હોય છે. એ પ્રકારનાં શસ્ત્રોથી તથા “ હિં gવ માહ” તે ઉપરાંત બીજા પણ “ મમુહિં ” અન્યને દુઃખદાયક તથા “રિવરિં* વૈકિય શક્તિથી યુક્ત “હાળવણહિં ”સેંકડે શસ્ત્રોથી “પણ” એક બીજાને “મિરવંતા મારતાં, “ગgવરિષ્યવેરા” પૂર્વભવમાં હિંસાદી પાપ દ્વારા તીવ્ર વેરથી યુક્ત, નારકી જીવે “ચ” પરસ્પરમાં વેદના “કતિ ઉત્પન્ન કરે છે.
પરસ્પર મેં વેદના કો ઉત્પન્ન કરતે હુએ નારકીયોં કી દશા કા વર્ણન
પરસ્પર વેદના તીવ્ર વેદના ઉત્પન્ન કરતાં કરતાં તે નારકી જ કેવા થઈ જાય છે, તે વાત સૂત્રકાર હવે બતાવે છે – “તરથ મોજાર ” ઈત્યાદિ. “નોર પર ગુણિય, મુસંઢિ તેમા-મહિર રેહા” તે નરકમાં મગદળના પ્રહારોથી ચૂર્ણિત, મુસંઢિ નામના શસ્ત્રથી જર્જરિત કરેલ અને કુંભી આદિમાં દહીંની જેમ જેમનાં શરીર લેવાય છે. તેવાં “સ્થ” કેટલાક નારીઓને નરકમાં “ સંતોષસ્ટિવંતસ્વિચા ” યંત્રોમાં પીલવાની બીકે કંપતા હોય તેવી હાલતમાં કાપી નાખવામાં આવે છે. “સમા વિજતેમનાં શરીર ઉપરની ચામડી મૃતપશુની ચામડીની જેમ ઉતારી લેવામાં આવે છે. “fણમૂત્યુ
ગિર છોટ્ટordયા” તેમના હોઠ, નાક અને કાન મૂળમાંથી કાપી લેવામાં આવે છે. “છિન્નદાચા” હાથ અને પગ છિન્નભિન્ન કરવામાં આવે છે સૂ-૩૪
વળી સૂત્રકાર કહે છે કે –“તત્વ જ ગતિ” ઈત્યાદિ.
ટીકાર્થ–“તત્વ ” તે નરકમાં “વસિ, ચ, તિત, જાણું, ૧/૨ બ્રાઝૂિચ વાર તરિચંનર્મા’’ અસિ-તલવાર, કકચ-કરવત, તીણકુન્ત-તીર્ણ અણીવાળા ભાલા અને પરશુ-ફરશીના પ્રહારોથી ચીરવામાં આવેલ અને ત્યાર બાદ વાંસલા વડે છેલી છેલને જેમનાં અંગ ઉપાંગો પાતળાં કરવામાં આવ્યાં છે તેવાં, તથા “ ઝમાળા પરિસત્તાઢયંત ત્ત-તિરામિણકરિય સદા” અત્યંત ઉકળેલ હોવાને કારણે કળકળતા સાજીખાર આદિના પાણીનું સિંચન કરવાના કારણે જેમનાં શરીર અત્યંત જળી રહ્યાં છે તેવા, અને ભાલાની અણીથી વીંધવાને કારણે જેમનાં શરીર બિલકુલ જર્જરિત થઈ ગયાં છે એવા “વિભૂળિયંમં” તથા વિવિધ પ્રકારના પ્રહારથી જેનાં શરીર સૂઝી ગયાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૫૫