Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનુષ્યભવ મેં દુઃખો કે પ્રકાર કા નિરૂપણ
આ રીતે અહીં સુધીમાં સમજાવવામાં આવ્યું છે કે નરકમાંથી નીકળેલા તે જ તિર્યંચ નિમાં જન્મ લે છે જે કદાચ તેઓ મનુષ્ય નિમાં ઉત્પન્ન થાય તો ત્યાં તે પણ તેઓ ખરાબ હાલતમાં જ રહે છે, તે વાત હવે સૂત્રકાર સમજાવે છે –“ને લવ ૨” ઈત્યાદિ.
ટીકાઈ–“વિચ” જે કેટલાક પ્રાણુઓ “ના” નરકમાંથી “ત્રદિશા” નીકળીને “હિં વિ” ડાં પુન્યના ઉદયથી “સુ” આ મનુષ્ય લેકમાં “મgeત્તમનુષ્ય પર્યાય “ગાય” પ્રાપ્ત કરે છે. “તે વિ Tયો” પ્રાય કરીને તેઓ અહીંયા “ધન્ના ” નિંદનીય હોય છે. “પાયો” શબ્દ તીર્થકર આદિની નિવૃત્તિને માટે મૂક્યો છે. “ વિશે વિસ્ટવા વિનંતિ” તેમનું રૂપ વિકૃત અને વિકલ-હીન હોય છે. એજ વાતને સૂત્રકાર વિસ્તારથી સમજાવે છે–“રઘુ ” તેમના શરીરે પીઠ પર ખૂધ નીકળી હોય છે, “ મા” તેઓ એક પડખે ખેડવાળા હોય છે, અથવા તેમના હૃદય અને પેટને ભાગ વિકૃત રીતે બહાર પડતો હોય છે. “મા” તેઓ વામનરૂપ ઠીંગણા હોય છે, “દિન” તેમની શ્રવણ શક્તિ નાશ પામે છે-તેઓ બહેરા થાય છે “બાતેઓ આંખે કાણું હોય છે. “ર” તેમને એક હાથ સારા હોય છે. પણ બીજો હાથ તૂટી જવાને કારણે તેઓ કંટા કહેવાય છે. “પંગા” પાંગળા–પગે લલા “વિસ્ટા ચ” અંગ અને ઉપગેની બેડવાળા હોય છે, “મૂચા” મૂંગા હોય છે બલવાની શક્તિ વિનાના હોય છે. “મમ્મળા” તેતડા હોય છે-બેલતા જીભ અટકે તેવા હોય છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
६८