Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જિસ ભાવ સે અલીક વચન કહા જાતા હૈ ઉસકા નિરૂપણ
સં ૨ પુન ગસ્ત્રિયં પાવા વતિ” “” તે અસત્ય વચન પાપી લેક જ બોલે છે બધા જ બોલતાં નથી, કારણ કે સજજનો તે તે અલક વચનથી સદા દૂર રહે છે. અસત્ય ભાષણ કરનાર લેક કેવાં હોય છે, તે વાતને સૂત્રકાર નીચે પ્રમાણેનાં વિશેષણ દ્વારા સમજાવે છે.
ટીકાઈ–બહંના તેઓ અસંમત હોય છે- ઇન્દ્રિયે તેમને વશ હતી નથી. અવિચા” અવિરત હોય છે-તેઓ પાપકર્મોથી નિવૃત્ત થતાં નથી, એટલે કે તેઓ પાપડ્મમાં જ લીન રહે છે. “જયશુદિજપુરવદુર્જમવા ”તેઓ કપટી હોવાથી કુટિલ-વક્ર, કટુક-અનિષ્ટ, અને ચટુલ-તૃષ્ણાથી ચંચળ વૃત્તિવાળા હોય છે, એટલે કે અસત્ય ભાષણ જનિત પાપના ઉદયથી ભાવી નરક નિગોદ અનંત દુઃખને ભેગવનાર મનુષ્ય જ અસત્ય વચને બેલ્યા કરે છે. “ઉદ્ધા સુદ્ધા” તે ક્રોધી હોય છે તથા લેભી હોય છે. એટલે કે ક્રોધ અને લેભથી અસત્ય વચને બોલે છે. એ જ પ્રમાણે મુગ્ધ આદિ વિશેષણોથી યુક્ત જે જીવે હોય છે, જેમનું પ્રાણવધના ૨૦મા પ્રકરણમાં વર્ણન કરવામાં આવ્યું છે, તે જ પણ અસત્ય બોલે છે. એટલે કે કેટલાક મુગ્ધ–મહાધીન વૃત્તિવાળા અસત્ય બોલે છે. કેટલાક ક્રોધ, લોભ અને મેહ એ ત્રણેને વશ થઈને અસત્ય બોલે છે. કેટલાક લોકો ધનને માટે, કેટલાક ધર્મને માટે, કોઈ ઇન્દ્રિચેના ભેગોને નિમિત્ત, અને કઈ કઈ લોકે અર્થ, ધર્મ અને કામ, એ ત્રણેને નિમિત્તે અસત્ય બોલે છે. “મા” કેટલાક એવા જે પણ હોય છે કે જે બીજાને ભય પમાડવાને માટે અસત્ય બેલે છે. “મા” ની સંસ્કૃત છાયા “મા ” પણ થાય છે. ત્યારે તેને અર્થ એ થાય છે કે કેટલાક જીવે ભયને કારણે પણ અસત્ય બોલે છે. “ સક્રિયા ચ ” કેટલાક લોકો એવા પણ હોય છે. કે જેઓ મજાક-મશ્કરીમાં પણ અસત્ય બેલી નાખે છે, અથવા બીજાની મજાક કરવાને નિમિત્ત અસત્ય બોલવા મડે છે. “સી” ન્યાયાલય આદિમાં બીજાની સાક્ષી આપનારા લોકે પણ અસત્ય બોલે છે. “વો” ચેરી કરનારા લેકે, જેલમાં જવાને પ્રસંગે ઉપસ્થિત થતાં અસત્ય બોલે છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૭૮