Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કૌન ૨ જીવ પાપ કરતે હૈ ઉનકા નિરૂપણ
હવે સૂત્રકાર ફરીથી એ બતાવે છે કે ક્યા ક્યા છે પાપ કરે છે “ગઝથર થરુર ” ઈત્યાદિ.
ટીકાર્થ–“ના” ગ્રાહ આદિ જલચર જીવ, “થસ્ટાર” ચતુષ્પદ–ગાય,ભેંસ આદિ ચેપગે સ્થળચર જીવે, “સાચ” નહેર યુક્ત પગવાળા વાઘ આદિ જીવો, “બાઉરગ-પેટે ચાલનારા સાપ. “હા ” બાજ આદિ નભચર પક્ષી, “હા ” સંદશ-સાણસીના જેવાં મુખવાળાં ઢક, કંક આદિ પક્ષીઓ “જીવો ધાય કીવી” એ બધા જીવોની હિંસા કરીને પિતાને જીવન નિર્વાહ કરનાર જીવે છે. તથા “તીર” જેમને મન છે એવા સંજ્ઞી પંચે ન્દ્રિય જીવ, અને “મforum” જેમને મન નથી એવા અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ, એ બધા પાપ કરીને પ્રસન્ન થાય છે. જળચરથી લઈને અસંજ્ઞી સુધીના આ જેટલા જીવ છે તે બધા “પકાત્ત અપાજો ” પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. પર્યાપ્ત નામકર્મના ઉદયથી જેમની પિત પિતાની યોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય છે તેમને પર્યાપ્ત જ કહે છે. અને જેમની પર્યાસિયે પૂર્ણ
થતી નથી તે જેને અપર્યાપ્ત જી કહે છે. પર્યાપ્ત છના બે ભેદ છે. (૧) લબ્ધિ પર્યાપ્ત (૨) કરણપર્યાપ્ત જે છ સમસ્ત પર્યાસિયે પૂરી કરીને મરે છે–તે પહેલાં મરતાં નથી, તેમને લબ્ધિ પર્યાપ્ત જી કહે છે. તથા જે છે શરીર ઈન્દ્રિય આદિ કરણેની રચના પૂર્ણ કરી નાખે છે, તે જીવને કરણ પર્યાપ્ત કહે છે. તેમનાથી જે ભિન્ન પ્રકારના જીવે છે તેઓ અપર્યાપ્ત છે, તથા “કસુમસે પરિણામે ” જે જીના અધ્યવસાય-પરિણામ- સ કિલષ્ટ લેશ્યા યુક્ત હોય છે “gg” તેઓ તથા “” તે સિવાયનાં બીજા પણ એવાં જ પ્રાણીઓ “વાતિ પાછું વાચવર” પ્રાણાતિપાત રૂપ પાપ કરનારાં હોય છે. એજ વાતને સૂત્રકાર “gtવા” ઈત્યાદિ પદે દ્વારા પ્રગટ કરે છે. “વવા” જે પાપકર્મ કરવાને તત્પર હોય છે, “વામિ7માં પાપ પ્રવૃત્તિ જ જેમણે સ્વીકારેલી છે “gવમ” જેમની બુદ્ધિ પાપમય થઈ ગઈ છે, “વ” પાપકર્મમાં જ જેમની વૃત્તિ વધારેમાં વધારે જાગૃત રહે છે, ” જાળવદ ” પ્રાણવધમાં જેમને મજા આવે છે, “વાવવાનુ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
४१