________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
મોક્ષનું સુખ ‘અન્ય અહેતુક' છે. એટલે કે મોક્ષના સુખના અનુભવ માટે કે પ્રાપ્તિ માટે કે રક્ષણ માટે અન્ય કોઈ પુદ્ગલ કે જીવના આલંબનની જરૂર નથી. સંસારમાં તો બીજાના અભિપ્રાય વગરનું પોતાનું સુખ પણ કરમાઈ જાય છે એટલે અન્યહેતુક સુખ છે. well furnished flat મિત્રને બતાવતાં જો પ્રશંસાનાં બે પુષ્પો સાંભળવા ન મળે તો જીવને દુઃખ થઈ જાય છે આ જ ગુલામીખત છે. સંસારમાં ક્યાંય નિર્ભેળ, નિરુપદ્રવી, નિર્દંભ સુખ નથી.
૨૪૨
મોક્ષનું સુખ પીન એટલે પુષ્ટ છે જ્યારે સંસારનું સુખ અપીન છે. સ્નેહીનાં આશ્વાસનો એ સહી વિનાના ચેક જેવાં છે. ક્યારેય valid હોતાં નથી. સંસારમાં તમે બીજાને કેટલા બધા સાચવો છો ત્યારે તમે થોડા સચવાવ છો ! આ છે સંસારની કરુણતાનું પ્રતીક. આ જ વાતને પૂજ્યશ્રી દેવચંદ્રજી મ.સા. વર્તમાન ચોવીસીના સાતમા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં નીચે મુજબ જણાવે છે,
“એકાંતિક, આત્યંતિકો, સહજ, અકૃત, સ્વાધીન હો જિનજી; નિરુપચરિત, નિર્હન્દુ સુખ, અન્ય અહેતુક પીન હો જિનજી,”
ટૂંકમાં નીચે પ્રમાણેનું કોષ્ટક યાદ રાખી સંસારના સુખને બાયકોટ કરી આત્મિક પોતાની સ્વયંભૂ, સ્વાધીન સુખલક્ષ્મીને ભોગવો. સમકિતીને આ વાતની પ્રતીતિ હોય છે એટલે સંસારમાં તે રહે છે ખરો, પણ રમતો નથી.
મોક્ષનું સુખ
(૧) એકાંતિક (૨) આત્યંતિક
(૩) સહજ
(૪) અમૃત (૫) સ્વાધીન
(૬) નિરુપચરિત (૭) નિર્દેન્દ્ર
(૮) અન્ય અહેતુક
(૯) પીન
સમકિતની પ્રાપ્તિ માટે ઉપરની વિચારણા અતિ આવશ્યક છે. (૩) નિવેદ સમકિતની પ્રાપ્તિમાં તેની ભૂમિકા રૂપે નિર્વેદ ભવવૈરાગ્ય જોઈએ. સંસાર જેલ જેવો મરણની વાસ્તવિકતાને વિચારીએ તો સંસારમાં જન્મ્યા બધું ભેગું કર્યું
Jain Education International_2010_05
-7
સંસારનું સુખ (૧) અનેકાંતિક
(૨) વધ-ઘટ થયા કરે છે
(૩) કૃત્રિમ
(૪) કૃત
(૫) પરાધીન
(૬) ઉપરિત
(७) हुन्छ (૮) અન્ય હેતુક (૯) અપીન
લાગવો જોઈએ. જન્મ
આ
—
જરા
સ્પષ્ટ સમજાઈ શકે તેમ છે
મૂકીને જવાનું. કેવી
ગુલામી !
For Private & Personal Use Only
www.jainelibrary.org